ઇ.સ. 1965માં પાકિસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલા બોમ્બથી ભીષણ બોંબમારો કરવામાં આવ્યો હતો. પરંતુ…
View More દ્વારકાધીશ મંદિરમાં આજે વામન જયંતિ 61મા વિરાટ વિજય દિવસની ભવ્ય ઉજવણીસુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયું
સુરેન્દ્રનગર પોલીસે બે મોટા દારૂૂના બુટલેગરો વિજય કાઠી અને નરેન્દ્ર જલુનું જાહેરમાં સરઘસ કાઠ્યું. આ કાર્યવાહી મહિલા પોલીસની ટીમે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ…
View More સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયુંદિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યા
જળસપાટી ભયજનક સપાટીથી ઉપર: 2010-2013નો રેકોર્ડ તૂટ્યો: વૈભવી વિસ્તારો પણ ચપેટમાં દિલ્હીમાં યમુના સતત વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે, યમુનાનું…
View More દિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યાજીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરદિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે
પેટ્રોલમાં 1200 CC અને ડીઝલમાં 1500 CC થી નાની તેમજ 4 મીટર કરતા ટૂંકી ગાડી પર GSTમાં 10%નો ઘટાડો ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.4 2017…
View More દિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશેકોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળ
11,800ના પ્રીમિયમ પર 1800ની બચત, રૂા.2000 સુધીના જૂતાં 5 ટકાના સ્લેબમાં, લકઝરી કાર 40 ટકામાં આવતાં મોંઘી થશે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ, કેન્દ્રીય નાણામંત્રી…
View More કોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળGST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તું
લકઝરી જીવન મોંઘું બનશે, દૂધ, પનીર, રોટી-પરાઠા પર કોઇ ટેક્સ નહીં, શેમ્પૂ-સાબુ, નમકીન 5 ટકાના સ્લેબમાં: કાર-બાઇક, સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા,…
View More GST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તુંયુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની બ્રેન્ડ એમ્બેસેડર બની ક્રિતી સેનન
ક્રિતી સેનનના નામે એક નવી સિદ્ધિ જોડાઈ છે. તેને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફન્ડની બ્રેન્ડ-ઍમ્બેસેડર બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા મહિલાઓ, પુરુષો અને બાળકોના…
View More યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડની બ્રેન્ડ એમ્બેસેડર બની ક્રિતી સેનનપૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ
એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…
View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદએશિયા કપની મેચો અડધી કલાક મોડી રમાડવામાં આવશે
એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થશે એશિયા કપ પહેલા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ માટે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More એશિયા કપની મેચો અડધી કલાક મોડી રમાડવામાં આવશે