રાધાકૃષ્ણનને અપેક્ષાથી 14 મત વધુ મળ્યા, ઠાકર-આપ સામે ચિંધાતી આંગળી ઉપરાષ્ટ્રપતિપદની ગઈકાલે યોજાયેલી ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. જે મુજબ એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને…
View More ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બુમરેંગ સાબિત: વિપક્ષમાંથી ભારે ક્રોસ વોટિંગઅરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળી
લશ્કરી વડાએ શાંતિની અપીલ સાથે તોફાનીઓને ચેતવ્યા: પશુપતિનાથ મંદિર બંધ: તોફાનીઓએ બે જેલ તોડી નાખતા 1600થી વધુ કેદીઓ નાસી છૂટ્યા: ભારત સરકારે સરહદે સતર્કતા વધારી…
View More અરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળીકુદરતી તત્વથી સ્વાસ્થ્ય, સૌંદર્ય અને સંસ્કારનું જતન
ફૂડ ઇઝ મેડિસિનની માન્યતાને સાબિત કરવા કુદરતી તત્વોથી બ્યુટી પ્રોડક્ટ અને મેડિસિન બનાવે છે ડો.રસીલાબેન પટેલ દેશ વિદેશમાં સેમિનાર અને ઓનલાઈન વેબિનાર ચલાવતા ડો.રસીલાબેન પટેલની…
View More કુદરતી તત્વથી સ્વાસ્થ્ય, સૌંદર્ય અને સંસ્કારનું જતનએશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજય
189 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 94 રનમાં સમેટાઇ અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મેચમાં હોંગ કોંગને 94 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. હોંગ…
View More એશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજયશું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!
એશિયા કપમાં ઘણી બ્લોકબસ્ટર મેચ જોવા મળશે. જેમાંથી સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. કરોડો ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જુએ…
View More શું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કર
રાત્રે 8થી પ્રારંભ, 2 ફાસ્ટ બોલર, 3 ઓલ રાઉન્ડર સાથેની સંભવિત પ્લેઇંગ ઇલેવન ક્રિકેટ એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો આજે યુએઇ સાથે છે. ભારત…
View More એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કરનેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ
પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડીયા પર પ્રતિબંધના પગલે ફાટી નીકળેલી હિંસા બાદ સરકારે પારોઠના પગલાં ભર્યા છતાં હિંસા ને અટકી. ઝડપી ઘટનાક્રમોમાં પી.એમ. કે.પી. શર્મા…
View More નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જરાજીનામું આપ્યા બાદ કેપી ઓલી દુબઈ ભાગ્યા? નેપાળી એર હોસ્ટેસે કર્યો દાવો
નેપાળ હાલમાં મોટા રાજકીય અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે…
View More રાજીનામું આપ્યા બાદ કેપી ઓલી દુબઈ ભાગ્યા? નેપાળી એર હોસ્ટેસે કર્યો દાવો‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા
ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે…
View More ‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયાસિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર એક મોટો હિમસ્ખલન થયો હતો, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં…
View More સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ