ખંભાળિયા તાલુકામાં દારૂૂ-જુગાર સામે કડક કાર્યવાહી કરવા અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 22 ઝડપાયાખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડા
કોંગ્રેસમાં પદોનો લાભ લઇ ભાજપમાં જનારાની હાલત જગજાહેર છે: અમિત ચાવડાએ અર્જુન મોઢવાડિયા પર સાધ્યુ નિશાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના…
View More ગુજરાત ભાજપમાં ગેંગવોર જેવી સ્થિતિ: અમિત ચાવડાકુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયા
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલ થી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસને સ્કોર્પીયો આડે નાખી બસ ને રોકી…
View More કુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયાલીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધા
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં 12 શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ અને કાર…
View More લીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધામુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીર
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેથી ત્રણેય બાળકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
View More મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીરજૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયો
પેરોલ મેળવી ફરાર થયો હતો, એસએમસીએ રાજસ્થાનના બિકાનેરથી ઝડપી લીધો જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્વિન વલકુભાઈ સભાડને…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયોબોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલ
ચોરીના ગુનામાં શકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો, પોલીસે સાતથી આઠ દિવસ બર્બરતા આચરી બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે.…
View More બોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલજામજોધપુરના સીદસર ગામમાં સગીરાને સર્પે દંશ દેતા કરૂણ મોત
સગીરાના મોતથી શ્રમિક પરિવારમાં શોક જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં એક વાડીમાં નિદ્રાધીન અવસ્થામાં રહેલી 16 વર્ષની તરુણીને ઝેરી સાપ કરડી જતાં કરૂૂણ મૃત્યુ…
View More જામજોધપુરના સીદસર ગામમાં સગીરાને સર્પે દંશ દેતા કરૂણ મોતસાયલા પોલીસે ચોરવીરા ગામે કાર્બોસેલનાં ગેરકાયદે ખનન કરતાં 7 આરોપીઓને ઝડપ્યા
પોલીસ દ્વારા 7 ટ્રેકટર કમ્પ્રેસર, 1 ટ્રેકટર જનરેટર સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત સાયલા પોલીસે આજે વહેલી સવારે ચોરવીરા ગામમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન સામે મોટી…
View More સાયલા પોલીસે ચોરવીરા ગામે કાર્બોસેલનાં ગેરકાયદે ખનન કરતાં 7 આરોપીઓને ઝડપ્યા