ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે. શહેરના જવાહર મેદાનમાં તા.20-9ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇનવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત
નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર…
View More નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોતગાંધીનગરમાં 700 દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન: ભારે ઉત્તેજના
700 થી વધુ પોલીસ કર્મી, કોર્પોરેશનની 20 ટીમો, 10 જેસીબી, 15 ટ્રક સહિતનો કાફલો જોડાયો, 1000 કરોડની જમીન ખુલી કરવામાં આવશે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
View More ગાંધીનગરમાં 700 દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન: ભારે ઉત્તેજનાકાન ખોલીને સાંભળી લો, GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશે
સરકાર એન્ટિપ્રોફિયિટરિંગ એકટની કલમ 171(2)નો અમલ ફરી શરૂ કરી શકે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને…
View More કાન ખોલીને સાંભળી લો, GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશેદિશા પટણીના ઘરે ગોળીબાર કરનારા બે શૂટર્સ ઠાર મરાયા
બરેલીમાં અભિનેત્રી દિશા પટાણીના ઘરે ગોળીબારની ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગાઝિયાબાદના થાણા ટેક્નો સિટી વિસ્તારમાં મંગળવારે થયેલા એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી રવિન્દ્ર અને અરુણ…
View More દિશા પટણીના ઘરે ગોળીબાર કરનારા બે શૂટર્સ ઠાર મરાયાબુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીમાં દુબઈ પણ સામેલ થયું હતું. ગત રાત્રે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રકાશિત…
View More બુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યુંઅમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠાર
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં…
View More અમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠારનશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને સુપરત કરેલા ‘પ્રેસિડેન્શિયલ ડિટર્મિનેશન’માં 23 દેશોને મુખ્ય ડ્રગ ટ્રાન્સપોર્ટ અથવા મુખ્ય ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદક દેશો તરીકે નામ આપ્યું છે. ચીન,…
View More નશીલા પદાર્થોનું ઉત્પાદન, હેરાફેરી કરતા 23 દેશોની યાદીમાં ભારતનું નામ આપતા ટ્રમ્પઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું: બે ગામોમાં ભારે વિનાશ, 12 લોકો લાપતા, 200 માણસોનો બચાવ
બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. આ ઘટનામાં બાર લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાંથી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટયું: બે ગામોમાં ભારે વિનાશ, 12 લોકો લાપતા, 200 માણસોનો બચાવકોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી
અમને ખબર હતી, હિતોના રક્ષણ માટે તૈયાર: ભારતનો પ્રતિભાવ જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી…
View More કોઇ એક પર આક્રમણ બન્ને પર હુમલો ગણાશે: પાક.-સાઉદી વચ્ચે સમજૂતી