ભગવતીપરાની ઘટના : એસિડ પી લેનાર વૃધ્ધને સારવાર માટે ખસેડાયા શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિરૂધ્ધ પુત્રવધૂએ જાતીય સંતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે…
View More પુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવતાં સસરાએ કર્યો આપઘાતનો પ્રયાસસત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયા
શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…
View More સત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયાવલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ, જાનહાની ટળી
મુંબઇથી ગુજરાત આવતી ટ્રેનમાં બનેલો બનાવ: અમદાવાદ સુધીના ટ્રેન વ્યવહારને અસર મુંબઇ સેન્ટ્રલથી વલસાડ આવતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નં. 59023ના એન્જિનમાં આજે સાંજે આગ…
View More વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ, જાનહાની ટળીઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલો
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા મેહુલનગરમાં રહેતાં યુવાને મિત્રને આપેલા રૂપિયા આઠ હજાર આપી જવા ફોન કર્યો હતો. જે મુદ્દે ફોનમાં બોલાચાલી થયા બાદ મિત્ર…
View More ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર ઉપર મિત્રનો છરી વડે હુમલોઅયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગી
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટ પર જગુઆર ગાડી બસ આડે રાખી અડચણ ઉભી કરતા નબીરાનો વિડીયો સોશ્યલ મીડીયામા…
View More અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર કાર ચલાવનાર નબીરો ઝડપાયો, માફી માંગીબાળકો, મહિલાઓ અને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ માસની ઉજવણીનો પ્રારંભ
સ્થૂળતા, સંભાળ, ડીઝીટલાઈઝેશન, ખોરાક, પિતાની સક્રિયતા અને લોકલ ભોજનની થીમ પર માર્ગદર્શન અપાશે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને નપોષણ માસથ તરીકે ઉજવવામાં આવે…
View More બાળકો, મહિલાઓ અને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ માસની ઉજવણીનો પ્રારંભસેલ્ફીના ચક્કરમાં માઉન્ટ આબુમાં મહેસાણાનો યુવાન 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ગંભીર
રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર સેલ્ફીનો મોહ એક યુવક માટે ગંભીર અકસ્માતનું કારણ બન્યો છે. મહેસાણાનો યુવક જોખમી રીતે સેલ્ફી લેવાના પ્રયાસમાં…
View More સેલ્ફીના ચક્કરમાં માઉન્ટ આબુમાં મહેસાણાનો યુવાન 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ગંભીરGEN-Z જાતિ, ધર્મ અને સામાજિક ન્યાય માટે ક્રાંતિકારી જનરેશન
જનરેશન ઝેડની માનસિક મૂંઝવણ અને સ્વાસ્થ્ય પર મનોવિજ્ઞાન ભવનનો સરવે 1997થી 2012 વચ્ચે જન્મેલી પેઢીમાં સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની કુશળતા, વિશ્વ સાથે…
View More GEN-Z જાતિ, ધર્મ અને સામાજિક ન્યાય માટે ક્રાંતિકારી જનરેશનકલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (છઈંઈ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના અધિકારીઓ દ્વારા ચાલી રહેલી આ…
View More કલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામાહાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર રોડ સિલ્વર પાર્કમાં રહેતા યુવાન અને…
View More હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત