વિસાવદરની જનતાએ નવી દિશા આપી હવે આખુ ગુજરાત ‘વિસાવદરવાળી’ કરવા તત્પર મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી તાકાતથી લડશું, 2027માં સરકાર બનાવવાનો આમઆદમી પાર્ટીનો લક્ષ્યાંક ગુજરાતમાાં હવે જનતા…
View More ગુજરાતમાં હવે પરિવર્તનની આંધિ ઉઠશે: ગોપાલ ઇટાલિયાનો હૂંકારરાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ
ખેડૂતોને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારીતા મંત્રીની અપીલ રાજકોટ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં વિશાળ ખેડૂત સંચાલન યોજાયું…
View More રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહકાર ડીલરોને ત્યાં કતારો; મારૂતિ-હુન્ડાઇને તડાકો
જીએસટીમાં ઘટાડા પછી લાવલાવ: મારૂતિએ એક દી’માં 30,000 કાર ડિલીવર કરી, અમુક મોડેલ્સનો સ્ટોક ખતમ: હુન્ડાઇનો પાંચ વર્ષનો બિલિંગ રેકોર્ડ FADAના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરના જણાવ્યા…
View More કાર ડીલરોને ત્યાં કતારો; મારૂતિ-હુન્ડાઇને તડાકોપાક. વિમાનોને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશબંધી લંબાવાઇ
પ્રતિબંધ વધુ એક મહિનો લંબાવાયો ભારતે પાકિસ્તાની એરલાઇન્સ અને વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર એક મહિના સુધી પ્રતિબંધ લંબાવ્યો છે, જે હવે 24 ઓક્ટોબર…
View More પાક. વિમાનોને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશબંધી લંબાવાઇફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યો
ઈરાન જવા માગતો હતો, ભૂલથી ભારત જતી ફલાઈટમાં ચઢી ગયો અફઘાનિસ્તાનના એક 13 વર્ષના છોકરાએ ખતરનાક અને આઘાતજનક કૃત્ય કર્યું. તે કાબુલથી ભારત જતી ફ્લાઇટના…
View More ફલાઈટના વ્હીલવેલમાં સંતાઈ અફઘાની કિશોર 94 મિનિટ લટકી દિલ્હી પહોંચ્યો19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકી
દિવાળી પર અયોધ્યામાં અંધારું કરી દેવાની પણ ગીદડ ધમકી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને અન્ય રાજ્યોથી…
View More 19 ઓકટોબર પહેલાં પંજાબ છોડી દો, આતંકી પન્નુની ધમકીઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજા
ગઇકાલે સાંજે ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝ પાછળ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.…
View More ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજાઅમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણી
વીઝા પ્રતિબંધો વચ્ચે બંન્ને વિદેશમંત્રીની સકારાત્મક વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂૂબિયોની…
View More અમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણીકોલકાતામાં મૂશળધાર વરસાદથી ભારે તારાજી: પાંચનાં મૃત્યુ
કામદહારીમાં થોડા કલાકોમાં જ 16, કાલીઘાટમાં 15 ઇંચ વરસાદથી જનજીવન ઠપ, મેટ્રો ટ્રેન સેવા ખોરવાઇ ગઇરાત્રે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદથી સામાન્ય…
View More કોલકાતામાં મૂશળધાર વરસાદથી ભારે તારાજી: પાંચનાં મૃત્યુ29 મિનિટ સુધી પાણીમાં શ્ર્વાસ રોકવાનો રેકોર્ડ બનાવ્યો ક્રોએશિયાના ફ્રી-ડાઇવરે
અગાઉના રેકોર્ડ કરતાં પાંચ મિનિટથી વધુ સમય લીધો માણસ જમીન પર રહેનારું પ્રાણી છે. જીવવા માટે ખાવાનું ન મળે તો ચાલે, પણ શ્વાસ લેવા હવા…
View More 29 મિનિટ સુધી પાણીમાં શ્ર્વાસ રોકવાનો રેકોર્ડ બનાવ્યો ક્રોએશિયાના ફ્રી-ડાઇવરે