જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થી ના વાળ સ્પોર્ટ ટીચરે બ્લેડ થી કાપી નાખ્યા હતા. માથા માં તેલ નહીં નાખ્યું હોવા થી ગિન્નાયેલા…
View More વિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યાપ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યા
આહવા, મહુવા, કપરાડા, ભરૂચ, ખંભાળિયા, ધોરાજી, માંગરોળ, જાફરાબાદમાં 0॥ થી 4॥ ઇંચ વરસાદે ખૈલેયાઓને ભીંજવ્યા ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે જ પ્રથમ નોરતે…
View More પ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યાભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયા
8880 રોકડ અને કાર સાથે 1,73,800નો મુદ્દામાલ કબજે ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ…
View More ભાવનગરમાં PMની સભામાં મોબાઇલ, રોકડ, પર્સની તફડંચી, પાંચ ગઠિયા ઝડપાયાઅમદાવાદના PIને 3 મહિના પૂર્વે પાલતું શ્ર્વાનનો નખ વાગ્યા બાદ હડકવાથી મોત
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ એસ. માંજરિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી…
View More અમદાવાદના PIને 3 મહિના પૂર્વે પાલતું શ્ર્વાનનો નખ વાગ્યા બાદ હડકવાથી મોતવિદેશ જતા છાત્રોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો
સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં આવેલ ફેરફારની અસર: પાંચ મહિનામાં માત્ર 4400 અરજી આવી ગુજરાતમાથી દર વર્ષ અમેરિકા સહીતનાં વિવિધ દેશોમા ઉચ્ચ અભ્યાસ કરવા માટે હજારો વિધાર્થીઓ…
View More વિદેશ જતા છાત્રોની સંખ્યામાં 40 ટકાનો ઘટાડોવાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડ
ત્રણ વર્ષ પહેલા છ ટકાના વ્યાજે લીધેલા 1.50 લાખનું બે મહિનાનું વ્યાજ નહીં ચૂકવી શકતા આતંક મચાવ્યાનો આરોપ રાજ્યભરમા વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ અવાર…
View More વાંકાનેરમાં વેપારી ઉપર વ્યાજખોરોનો હુમલો: કોલ્ડ્રીંકસની દુકાનમાં તોડફોડપોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવી
આગ બાદ 14 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા: જામનગરની કંપનીનું જહાજ હતું: 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી જહાજ સોમાલિયા રવાના થવાનું હતું…
View More પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવીદાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની…
View More દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિત
તલાટી દ્વારા જમીન નીમ કરવા માટે દરખાસ્ત ન કરાતા લોકોને મફત પ્લોટનો લાભ ન મળ્યો: સરપંચની ઉચ્ચકક્ષાએ રજૂઆત કોટડા- માઢવાડ અને વેલણ જૂથ ગ્રામ પંચાયતના…
View More કોડીનારના કોટડા-માઢવાડ, વેલણ જૂથ પંચાયતના તલાટીની બેદરકારીથી લોકો મફત પ્લોટથી વંચિતમોરબીના કાલિકાનગરની સીમમાં હનુમાનજી મંદિર નજીક ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો
મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂૂની 04 ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે 76,400 નો મુદામાલ જપ્ત કરી…
View More મોરબીના કાલિકાનગરની સીમમાં હનુમાનજી મંદિર નજીક ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો