કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા…

View More કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત

કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

કોડીનાર પો.સ્ટે. વિસ્તારના પેઢાવાડા ગામે બાબરવા નદીના કાંઠે બે ઇસમ દેશીદારૂૂની ભઠ્ઠી ચલાવતો હોય જેને પકડી પાડી કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ…

View More કોડીનારના પેઢાવાડા ગામે દેશી દારૂની મિનિ ફેકટરી ઝડપતી પોલીસ

જામનગરમાં જીએસટીએ કબજે કરેલ 3600 કિલો બ્રાસપાર્ટના માલસામાન અંગે 30 લાખની વસૂલાત

જીએસટી વિભાગ ની અમદાવાદ ચેકીંગ સ્ક્વોડ ની ટીમ એક અઠવાડિયા પહેલા જામનગર ના બ્રાસ ઉદ્યોગ ના ધંધાર્થી ઓ ઉપર ત્રાટકી હતી. અને રસ્તા ઉપર થી…

View More જામનગરમાં જીએસટીએ કબજે કરેલ 3600 કિલો બ્રાસપાર્ટના માલસામાન અંગે 30 લાખની વસૂલાત

જામનગરના નાઘેડી નજીક લહેર તળાવમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં આવેલા લહેર તળાવમાં ઝંપલાવી દઇ એક યુવાને આપઘાત કરી લીધો હતો. ફાયરે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે. આ…

View More જામનગરના નાઘેડી નજીક લહેર તળાવમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

જામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુ

ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં અકસ્માત, લગ્નના બે માસ પહેલાં જ કાળ ભેટતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને…

View More જામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુ

ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહી

જર્જરિત ઈમારતો નાગરિકોના જીવન માટે ખતરો, કાર્યવાહી કરવા લોકમાંગ ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજકરાડીના પટાગણમાં વર્ષોથી ઉભેલા જર્જરીત બાંધકામો આજે પણ નાગરિકોના માથા પર આફતનું…

View More ઓખામાં જર્જરિત બાંધકામો સામે માત્ર કાગળ પર કાર્યવાહી

દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત

ચલાલમાં ધારી રોડ પર રેલવે ફાટક નજીક દારૂૂ પીવાના કારણે લોહીની ઉલ્ટી થતા 33 વર્ષિય યુવકે ગળામાં અને પેટના ભાગે બ્લેડના ચરકા કરી દીધા હતા.…

View More દારૂના દૂષણે વધુ એકનો ભોગ લીધો, ચલાલામાં દારૂ પીવાથી લોહીની ઊલ્ટી થતાં યુવકનો ગળુ કાપી આપઘાત

શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

કારખાનાની ઓરડીમાં સુતેલી બાળકી ઉપર જાતિય હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં રહેતા પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી કારખાનાની ઓરડીમાં સુતી…

View More શાપર-વેરાવળમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

સરકારી મેડિકલ કોલેજમાં 10,000 બેઠક વધશે

કોલેજોને અપગ્રેડ કરવા સરકાર 15,034 કરોડ ખર્ચ ઉઠાવશે: ખઇઇજમાં 5000 બેઠકો ઉમેરવા સૈધાંતિક મંજૂરી મોદી સરકારે દેશભરની હાલની સરકારી મેડિકલ કોલેજોમાં પીજી અને યુજી અભ્યાસક્રમો…

View More સરકારી મેડિકલ કોલેજમાં 10,000 બેઠક વધશે

ટ્રેનના એસી કોચમાં પૈસા લઇ સીટ વેચતો નકલી ટીટી ઝડપાયો

પ્રવાસીઓએ જ ભાંડો ફોડી નડિયાદ પોલીસને સોંપ્યો ગુજરાતમાં નકલીનો રાફડો ફાટયો હોય તેમ નકલી અધિકારીઓ-કર્મચારીઓ બાદ હવે રેલવેનો નકલી ટીકિટ ચેકર ઝડપાતા ચકચાર જાગી છે.ટ્રેનના…

View More ટ્રેનના એસી કોચમાં પૈસા લઇ સીટ વેચતો નકલી ટીટી ઝડપાયો