એસ્ટેટ વિભાગ જગ્યા માટે અને બાકીના તમામ પેરામીટર માટે પોલીસ વિભાગ સ્થળ તપાસ કરી વેંચાણ અંગેનું લાયસન્સ આપશે દિવાળીનો તહેવાર નજીક આવતા શહેરભરમાં ઠેક ઠેકાણે…
View More આનંદો: 500 ચો.મી.ના ફટાકડા સ્ટોલને ફાયર NOCમાંથી મુક્તિઅભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત…
View More અભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશેબનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકા
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી…
View More બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકાવેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર…
View More વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટનથાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યું
થાનમાં રહેતાં શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી માટીના ઢગલા ઉપર રમતી હતી ત્યારે માસુમ બાળકીને આચકી ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીનું…
View More થાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યુંમાનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુ
દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા આશરે ચારેક માસથી માનસિક રીતે બીમાર હોય, આ બાબતે કંટાળીને તેમણે પોતાના…
View More માનસિક બીમારીથી કંટાળીને ગઢેચી ગામના યુવાને ઝેરી દવા પીધી: મૃત્યુભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યા
ભાવનગર માં એક યુવકે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂૂપિયા ચુકવી આપ્યા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી.યુવક…
View More ભાવનગરમાં વ્યાજખોરોની દાદાગીરી: રૂપિયા 7 લાખના 23 લાખ પડાવ્યાવીરપુરમાં જલાબાપાની ધર્મશાળા તરફ જવાના નવા સીસી રોડનું ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ…
View More વીરપુરમાં જલાબાપાની ધર્મશાળા તરફ જવાના નવા સીસી રોડનું ખાતમુહૂર્તલીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવરટેક કરતી વખતે કાર પલટી ખાતા ત્રણ ઘવાયા
લોકોએ ઘવાયેલાઓને સારવારમાં ખસેડયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર જાખણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ફોરવ્હીલ કાર અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં અનિયંત્રિત થઈને…
View More લીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવરટેક કરતી વખતે કાર પલટી ખાતા ત્રણ ઘવાયાચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સંપન્ન, કારોબારી સાથે પ્રમુખ, મંત્રીની બિનહરીફ વરણી
ચોટીલા તાલુકા પંચાયત ખાતે બુધવારના તાલુકા શિક્ષક સંઘની ચૂંટણી યોજાયેલ હતી જેમા કારોબારી, પ્રમુખ મંત્રી સહિત સમગ્ર બોડી સર્વાનુમતે બિન હરીફ થયેલ હતી. ચૂટણી તાલુકાના…
View More ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સંપન્ન, કારોબારી સાથે પ્રમુખ, મંત્રીની બિનહરીફ વરણી