સ્વામી ચેતન્યાનંદની ધરપકડ પછી છોકરીઓ સાથે વોટ્સએપ ચેટનો ખુલાસો: બેબી ડોલ, સ્વીટી જેવા શબ્દોથી સંબોધતો હતો પાર્થ સારથી તરીકે ઓળખાતા બાબા સ્વામી ચેતન્યાનંદની ધરપકડ બાદ…
View More બાબા વિદેશી શેખોને પણ છોકરીઓ સપ્લાય કરતો હોવાનો ધડાકોપુતિન ફકત કાગળનો વાઘ, પરમાણુ હુમલાની ચેતવણી આપતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન નજીક ક્વોન્ટિકો મિલિટરી બેઝ ખાતે ટોચના લશ્કરી અધિકારીઓ સાથે અચાનક બેઠક યોજી હતી. આ બેઠકમાં સેંકડો જનરલો, એડમિરલો અને તેમના…
View More પુતિન ફકત કાગળનો વાઘ, પરમાણુ હુમલાની ચેતવણી આપતા ટ્રમ્પનોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પ
વર્જિનિયાના ક્વોન્ટિકોમાં ટોચના સેનાપતિઓ સાથે એક કાર્યક્રમમાં બોલતા, ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પહેલાથી જ સાત વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવામાં મદદ કરી છે, અને તેમની નવી…
View More નોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પપાગલ ખેડૂતે બે બાળકોની હત્યા કરી ઘર સળગાવતા પોતાના સહીત ચાર ભડથુ
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બે કિશોરોની હત્યા કર્યા પછી, એક વ્યક્તિએ પોતાને અને તેના પરિવારને એક રૂૂમમાં બંધ કરી દીધા અને…
View More પાગલ ખેડૂતે બે બાળકોની હત્યા કરી ઘર સળગાવતા પોતાના સહીત ચાર ભડથુFRRO ખાતે દુર્વ્યવહારથી દુખી કોકો ઇન ઇન્ડિયાએ કહ્યું, તો હું સ્વીકારૂં કે વેશ્યા છું
ભારતમાં એક રશિયન સોશિયલ મીડિયા પ્રભાવકએ દિલ્હીમાં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) ખાતે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પકોકો ઇન ઇન્ડિયાથ…
View More FRRO ખાતે દુર્વ્યવહારથી દુખી કોકો ઇન ઇન્ડિયાએ કહ્યું, તો હું સ્વીકારૂં કે વેશ્યા છુંકેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા…
View More કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડાપુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોત
ચોટીલામાં દારૂની કુટેવ ધરાવતા આધેડનું મોત શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા યુવાનનું ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જાણવા…
View More પુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોતઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોત
રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી…
View More ઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોતઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત
કડીયા કામ કરીને ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા પરપ્રાંતિય આધેડનું ગંભીર ઇજા થતા મોત…
View More ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત‘તું માનસિક છો, ધૂણે છે’ કહી સાસરિયા ત્રાસ આપતા રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત
શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં માવતરે રિસામણે આવેલી પરિણીતાએ ગળોફાંસો આપઘાત કરી લીધો હતો. સાસરીયા ‘તું માનસીક છો, ઘુણે છે’ કહી…
View More ‘તું માનસિક છો, ધૂણે છે’ કહી સાસરિયા ત્રાસ આપતા રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત