નડતરરૂપ 61 રેંકડી-કેબિન અને 2240 બોર્ડ બેનર જપ્ત કરતું કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર…
View More મંજૂરી વગર મંડપ નાખનાર 61 આસામીઓને રૂા.6.09 લાખનો દંડરવિ પાક માટે ટેકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો
વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસુર, રાયડો અને કસુંબીનો ટેકાનો ભાવ જાહેર કરાયો: રૂા.160થી 600 સુધીની કિંમત નક્કી કરાઇ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ…
View More રવિ પાક માટે ટેકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારોકેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને 3 ટકા DA આપવા માંગ
કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતાં હવે કર્મચારીઓને 58 ટકા ભથ્થુ મળશે. આ વધારે પહેલી જુલાઈથી…
View More કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને 3 ટકા DA આપવા માંગએન્જિનિયરીંગની 72% સીટો EC,IT કોમ્પ્યુટર બ્રાંચમાં ભરાઈ
બાકીની 20 એન્જિનિયરીંગ શાખાથી માત્ર 28 % વિદ્યાર્થીઓ, AI અને સેમી ક્ધડકટરના પ્લાન્ટને લીધે EC,IT સુપર ડુપર હીટ બે દાયકાથી વધુ સમયથી, કમ્પ્યુટર, ઇન્ફર્મેશન ટેકનોલોજી…
View More એન્જિનિયરીંગની 72% સીટો EC,IT કોમ્પ્યુટર બ્રાંચમાં ભરાઈજ્યુબિલી શાક માર્કેટનું 24.26 કરોડના ખર્ચે થશે રિ-ડેવલોપમેન્ટ
થડાની વધુ ક્ષમતા સાથે પાર્કિંગ સહિત અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા તંત્ર દ્વારા લોકહિતના કામો અને લોક ઉપયોગી પ્રોજેકટો ઘડાઘડ હાથ…
View More જ્યુબિલી શાક માર્કેટનું 24.26 કરોડના ખર્ચે થશે રિ-ડેવલોપમેન્ટસ્ત્રી મિત્ર સાથે નાસ્તો કરવા જતા યુવાનને અપમાનિત કરી બેફામ માર માર્યો
જામનગર રોડ પર બજરંગવાડી નજીક પુનિતનગર-રમાં રહેતાં અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં આકાશ અરૂૂણભાઈ સોઢા (ઉ.વ.29) કાલાવડ રોડ પર એલપીએલ કાફેમાં હતો ત્યારે તેની ફ્રેન્ડની…
View More સ્ત્રી મિત્ર સાથે નાસ્તો કરવા જતા યુવાનને અપમાનિત કરી બેફામ માર માર્યોમાલધારી ફાટક પાસે સ્કૂટર સીધું ચલાવવા મામલે બે મિત્રો પર હુમલો
કોઠારીયા ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહેતા હર્ષીલભાઈ મુકેશભાઈ તળપદા(ઉં.વ.29) અને તેમનો મિત્ર રઈશ ફિરોઝભાઈ સમા બને સ્કૂટર લઇ જતા હતા ત્યારે સ્કૂટર સરખું ચલાવવા મામલે માલધારી…
View More માલધારી ફાટક પાસે સ્કૂટર સીધું ચલાવવા મામલે બે મિત્રો પર હુમલોભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરાર
ભુજના ચકર ગામે ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31…
View More ભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરારવોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમ
રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આજે શહેરના વોર્ડ નં.10માં 80 ફૂટ રોડ ઉપર આવેલ રંગમહેલની બાજુમાં મટુકી રેસ્ટોરન્ટ સામે ધોળે દિવસે દારૂ…
View More વોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
ધ્રોલમાં જામનગરરાજકોટ હાઈવે પર આવેલી બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શનિવાર સવારના સમયે સ્થાનિક લોકોએ નદીમાં મૃતદેહ તણાતો…
View More ધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર