ફરિયાદીએ 1.50 લાખની સામે સોનાની બે કડલી વ્યાજખોરને આપી હતી વિમલનગર મેઈન રોડ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સવાણી કીડની હોસ્પિટલ પાસે પિતૃકૃપા નામની રેસ્ટોરન્ટ…
View More તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળી મુકી જા, રેસ્ટોરન્ટ સંચાલકને વ્યાજખોરની ધમકીહોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપ
શહેરમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે મિત્રોએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને રોકડ રૂપિયાની લુંટ ચલાવી હોવાના…
View More હોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપસેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયું
ભાયાવદરમાં પોલીસનો દરોડો, 11 કોમ્પ્યુટર અને લેપટોપ સાથે જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબજે સૂત્રધાર સહિત 9 શખ્સોની ધરપકડ,દરોડામાં તકનો લાભ લઇ…
View More સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયુંબદલાતી જીવનશૈલી-મોડા લગ્નથી પ્રજનનક્ષમતા દરમાં 31.58%નો ઘટાડો
ગુજરાતમાં દશ વર્ષમાં પ્રજનનક્ષમતા દર 1.9 થઇ ગયો; બિહાર-મેઘાલય-યુ.પી.-ઝારખંડ-મણીપુરમાં સૌથી ઉંચો ફર્ટીલીટી રેટ ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ…
View More બદલાતી જીવનશૈલી-મોડા લગ્નથી પ્રજનનક્ષમતા દરમાં 31.58%નો ઘટાડોકમળ-કેસરિયો અને કાર્યકર મારી ઓળખ: વિશ્ર્વકર્મા
ભાજપ અધ્યક્ષ તરીકે પ્રથમ સંબોધનમાં કહ્યું પાણીથી પાતળા રહેવાની વાત મેં જીવનમાં ઉતારી છે સી.આર. પાટીલની કામગીરીને બિરદાવી, જનતાએ ભાજપ પર વિશ્ર્વાસ મુકયો છે તો…
View More કમળ-કેસરિયો અને કાર્યકર મારી ઓળખ: વિશ્ર્વકર્માસરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છા છે . નવ નિયુક્ત અધ્યક્ષનો જોશ અને જુસ્સો સૌએ…
View More સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ એ જ આપણી તાકાત: વિશ્ર્વકર્માને વધાવતા સીએમઅમદાવાદ વિમાન ક્રેશની તપાસમાં પાઈલટને સ્થાન નહીં
એર પાઈલટ્સ એસો.ની માગણી ફગાવતું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો પાઇલટ ગ્રુપ ALPA ઇન્ડિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ…
View More અમદાવાદ વિમાન ક્રેશની તપાસમાં પાઈલટને સ્થાન નહીંત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપા
મહાનગરપાલિકા અને રૂડા દ્વારા આવાસ યોજનાઓમાં ચેકિંગ હાથ ધરી હપ્તા ન ભરનાર અને આવાસ ભાડેથી આપેલા હોય તેવા લાભાર્થીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.…
View More ત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપાસ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશે
શાળાઓમાં પરીક્ષા બાદ દિવાળી વેકેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક અને આરટીઓ દ્વારા સ્કુલવાન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More સ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશેસુરતમાંથી 10 હજાર કિલો નકલી ઘી ઝડપાયું
ગોરખધંધા કરતી ત્રણ ફેકટરી ઉપર પોલીસના દરોડા, એક કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને…
View More સુરતમાંથી 10 હજાર કિલો નકલી ઘી ઝડપાયું