ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સર્જાયેલો અકસ્માત મોરબીના સામાકાંઠે રહેતું દંપતી વાંકાનેર માતાજીની આઠમ ભરવા એકટીવા લઈને જતું હતું જે એકટીવા સાથે ટ્રક ક્ધટેનર અથડાતા પતિને…
View More વાંકાનેર આઠમ ભરવા જતું મોરબીનું આધેડ દંપતી ખંડિત, પત્નીનું કરૂણ મોતલોધિકાના નગરપીપળિયા ગામે પ્રેમલગ્ન મામલે રાજકોટના બે ભાઈઓ ઉપર હુમલો
રામા મંડળ જોવા ગયેલા બન્ને ભાઈઓને યુવતીના પિતા સહિતના પરિવારના સભ્યોએ માર માર્યો રાજકોટનાં અંબીકા ટાઉનશીપમાં રહેતાં અને કિચનવેરનો વ્યવસાય કરતાં વેપારી અને તેના ભાઈ…
View More લોધિકાના નગરપીપળિયા ગામે પ્રેમલગ્ન મામલે રાજકોટના બે ભાઈઓ ઉપર હુમલોસાવરકુંડલામાં આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સ વેપારીઓ પર જીએસટી દરોડા
સાવરકુંડલા શહેરમાં જીએસટી વિભાગની 11 જેટલી ટીમો દ્વારા મોટા પાયે દરોડા અને સર્ચ ઓપરેશન શરૂૂ થયું છે. આ કાર્યવાહીમાં મુખ્ય બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને…
View More સાવરકુંડલામાં આંગડિયા પેઢીઓ અને ફાઇનાન્સ વેપારીઓ પર જીએસટી દરોડાગોંડલ એસ ટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઠેરઠેર ગંદકીના થર જામ્યા, તંત્ર મૌન
ગોંડલ એસટી બસ સ્ટેશન ખાતે જાણે સ્વછતા અભિયાન ના ધજાગરા થતા હોય તેમ ઠેર ઠેર ગંદકી ના થર જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં જ તંત્ર…
View More ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઠેરઠેર ગંદકીના થર જામ્યા, તંત્ર મૌનમોરબીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોનો અટકેલો પગાર અપાવી વતન રવાના કરાયા
મોરબીની એક સિરામિક ફેકટરીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી પોસ્ટ ઝારખંડ સીએમ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી જે પોસ્ટને…
View More મોરબીમાં ઝારખંડના 13 જેટલા શ્રમિકોનો અટકેલો પગાર અપાવી વતન રવાના કરાયાગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષ
7 ઓકટોબર-2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા, કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતમાં પરિવર્તનની થઇ શરૂઆત જન શક્તિ, જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ…
View More ગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષરંગીલું જ નહીં માલદાર રાજકોટ, નવરાત્રિમાં 25 મર્સિડિઝ, 14 BMW, 8 ઓડીનું વેચાણ
મર્સિડિઝના 1.90 કરોડની કિંમતના ત્રણ સુપર મોડેલ પણ વેંચાયા રાજકોટ હવે રંગીલુ જ નહીં માલદાર પણ બની ગયું હોય તેમ ગત નવરાત્રિના તહેવારોમાં વાહનોના…
View More રંગીલું જ નહીં માલદાર રાજકોટ, નવરાત્રિમાં 25 મર્સિડિઝ, 14 BMW, 8 ઓડીનું વેચાણહવે જયરાજસિંહ જાડેજાનો વારો? નિલેશ રૈયાણી હત્યા કેસમાં સખળડખળની તૈયારી
સ્થાનિક આગેવાન અને વકીલની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર સૌરાષ્ટ્રના સૌથી સંવેદનશીલ મનાતા ધારાસભા મત વિસ્તારમાં છાસવોર રાજકીય ગુનાખોરીની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં સ્વ.પોપટપભાઇ…
View More હવે જયરાજસિંહ જાડેજાનો વારો? નિલેશ રૈયાણી હત્યા કેસમાં સખળડખળની તૈયારીઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યારાજકોટમાં સોનાનો હાજર ભાવ રૂા.1.25 લાખને પાર
શેર બજારમાં પણ તેજી, સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટીમાં 120 પોઇન્ટની રેલી ગઇકાલે સોના-ચાંદીમાં જોવા મળેલી અભૂતપુર્વ તેજી બાદ આજે પણ સોનામાં ચમક યથાવત રહી…
View More રાજકોટમાં સોનાનો હાજર ભાવ રૂા.1.25 લાખને પાર