ધ્રાંગધ્રાથી વિરમગામ સુધી ધરાર મુસાફરી કરવી પડી, ભારે દેકારો નમો ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના…
View More નમો ભારત ટ્રેનના કોચનો દરવાજો ન ખુલતા 14 મુસાફરો ફસાયાચાંદીમાં રૂ. 7,000 અને સોનામાં 1,900નો કડાકો
રાજકોટમાં સોનાનો હાજર ભાવ ₹1,38,900 પર પહોંચ્યો. જ્યારે 22 કેરેટનો ભાવ 1,28,000: શેર બજારમાં તેજી યથાવત. આજે પણ સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા…
View More ચાંદીમાં રૂ. 7,000 અને સોનામાં 1,900નો કડાકોપડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું
જગતના તાત ગણાતા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા અને તેમના પાકને નુકસાન પહોંચાડતા નકલી ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના કાળા કારોબાર સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે…
View More પડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયુંરૈયા ચોકડીએ શ્રમિક બંધુને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા
હુમલામાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા, પોલીસ તપાસ જારી શહેરમાં રૈયા ચોકડી પાસે સગા બે શ્રમિક ભાઇ ઉપર એક શખ્સે નજીવા પ્રશ્ર્ને હુમલો કરી…
View More રૈયા ચોકડીએ શ્રમિક બંધુને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધાસાયલા પાસેથી 26.89 લાખનું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયુ
સુરેન્દ્રનગર નજીક સાયલા પાસે રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી રૂૂ.26.89 લાખના શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પોલીસે જ્વલનશીલ પ્રવાહીના નમૂના…
View More સાયલા પાસેથી 26.89 લાખનું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયુજલારામ જયંતીની તૈયારી દરમિયાન વાહન સાઈડમાં લેવા મામલે વેપારીને છરી ઝીંકી
રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક નજીક આવેલી વીતરાગ સોસાયટીમાં વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે એક વેપારી પર છરી વડે હુમલો થયો…
View More જલારામ જયંતીની તૈયારી દરમિયાન વાહન સાઈડમાં લેવા મામલે વેપારીને છરી ઝીંકીચોટીલાના ચોબારી ગામેથી 59 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયુ
ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા કરવામાં…
View More ચોટીલાના ચોબારી ગામેથી 59 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયુઅંજારમાં પ્લાયવૂડ ફેકટરી નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ સગીરના કરુણ મોત
કચ્છના અંજારના અજાપર નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નીચે બાઈક ઘૂસી જતાં ત્રણ કિશોરોના મોત નીપજ્યા હતા. જેથી તેઓના પરિવારમાં…
View More અંજારમાં પ્લાયવૂડ ફેકટરી નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, ત્રણ સગીરના કરુણ મોતજામનગરમાં એબીવીપીના કાર્યકર ઉપર ચાર શખ્સોનો હુમલો; અરજી પાછી ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી
જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યક્રમ અને કેમ્પસ કારોબારીની ઘોષણામાં ખલેલ પહોંચાડવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજીનો ખાર રાખીને એબીવીપીના પૂર્ણકાલીન વિસ્તારક ભાર્ગવભાઈ પર…
View More જામનગરમાં એબીવીપીના કાર્યકર ઉપર ચાર શખ્સોનો હુમલો; અરજી પાછી ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીબેકાબુ કાર ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ, બેનાં મોત
રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક 8થી વધુ વખત પલટી ગઈ હતી. જે બાદ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારમાં સવાર…
View More બેકાબુ કાર ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ, બેનાં મોત