છ દાયકા પહેલાથી રમાતી આ લડાઈ આજે પણ એજ જુસ્સાથી રમાય છે દીપાવલી ની રાત્રે સાવરકુંડલા શહેર માં જામતું ઈંગોરીયા યુધ્ધ છ દાયકા પહેલાથી…
View More સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામશે ઈંગોરિયાનું યુધ્ધવાંકાનેરમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો લાકડીથી હુમલો
વાંકનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં દુકાને વસ્તુ લેવા ગયેલા યુવાને દૂર ઉભા રહેવાનું કહેતા યુવાનને ગાળોભાંડી પાંચ શખ્સોએ લાકડી વડે પિતા-પુત્રને માર માર્યો હતો. હુમલામાં…
View More વાંકાનેરમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો લાકડીથી હુમલોધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલ
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે…
View More ધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલજામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડ
જામનગરના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 10 વીઘા ખેતીની જમીન કે જેના બનાવટી દસ્તાવેજો…
View More જામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડજામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી પાણીમાંથી યુવાનની લાશ મળી
શ્રમિક યુવાનનું વીજઆંચકાથી મોત, બિમારીથી કંટાળી શ્રમિક અને નેપાળી મહિલાનો આપઘાત જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ…
View More જામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી પાણીમાંથી યુવાનની લાશ મળીદ્વારકા વિસ્તારમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી : બે ઝડપાયા, એક ફરાર
ઓખા મંડળના મીઠાપુર તાબેના રંગાસર વાડી વિસ્તારમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક નામના શખ્સના કબજામાંથી પોલીસે રૂૂ. 32,500 ની કિંમતની વિદેશી દારૂૂની 25 બોટલ કબજે કરી,…
View More દ્વારકા વિસ્તારમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી : બે ઝડપાયા, એક ફરારજામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડ
જામનગર શહેરમાં ઈદે મિલાદ ના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે પસર તન સે જૂદા કરી દેવાનો નારો લગાવ્યો હતો, જે…
View More જામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડજામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટ
શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ નાઇટ, સઘન વાહન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય,…
View More જામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટજામનગરના દરેડ GIDC એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો
ઔદ્યોગિક હિતકારી પેનલનો તમામ 21 બેઠકો ઉપર ઝળહળતો વિજય: પ્રગતિશીલ પેનલના ‘સૂર્ય’નો સંપૂર્ણ અસ્ત વિષ્ણુ પટેલ પ્રમુખ બન્યા: 89 ટકાથી વધુ મતદાન પરિવર્તનનો પ્રબળ…
View More જામનગરના દરેડ GIDC એસો.ની યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટોસુરતમાં સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નં.342માં ગેટ ટૂ ગેધર કાર્યક્રમનો વીડિયો વાયરલ, રાજકીય આક્ષેપો શરૂ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા…
View More સુરતમાં સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી