ધર્માની હોરર ફિલ્મ ‘વિષક્ધયા’માં દેખાશે રાજકુમાર રાવ-પ્રતિભા રંટા

ફિલ્મ વિષક્ધયામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જોડી લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષક્ધયાનું મુખ્ય પાત્ર ભજવશે ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ…

ફિલ્મ વિષક્ધયામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જોડી લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષક્ધયાનું મુખ્ય પાત્ર ભજવશે ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રતિભા રંટાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદગી કરવામાં આવી છે.લાપતા લેડિઝ ફિલ્મથી ફિલ્મ જગતમાં પ્રવેશેલી પ્રતિભા રંટા આ ફિલ્મમાં વિષક્ધયાની મુખ્ય ભૂમિકા ભજવશે.

આ ફિલ્મનું ર્નિદેશન 2023માં સુખી ફિલ્મનું ર્નિદેશન કરી ફિલ્મ ર્નિદેશિકા બનેલી સોનલ જોશી કરશે. સોનલ જોશીએ ધૂમ 3 અને તમાશા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ 2026ના અંતમાં શરૂૂ કરી દેવાશે. રાજકુમાર રાવે ધર્મા પ્રોડક્શન્સની ’મિસ્ટર એન્ડ મિસિસ માહિ’માં 2024માં કામ કર્યું હતું. આ જ રીતે પ્રતિભા રંટાએ પણ ધર્મા પ્રોડક્શન્સની એક્યુઝડમાં કામ કર્યું છે જે ફેબુ્રઆરી 2026માં ઓટીટી પર રજૂ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *