ઘોઘારોડથી અધેવાડા સુધીના 24 મીટરના ટીપી રોડના દબાણો હટાવવા મનપા દ્વારા કાર્યવાહી, 1500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં…
View More ભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશનવાંકાનેરમાં ત્રણ ભાઇઓને ઝેરી દવા પીવા મજબૂર કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખનીજની જમીન ખાલી કરાવવા મામલે માથાકૂટ કરી ધમકીઓ આપતા ત્રણ પિતરાઈ ભાઈ ઝેરી દવા પી લીધી હતી જેમાં એકનું સારવાર દરમિયાન…
View More વાંકાનેરમાં ત્રણ ભાઇઓને ઝેરી દવા પીવા મજબૂર કરનાર શખ્સો સામે ગુનો નોંધાયોજાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરી
જાફરાબાદના મધદરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટમાં અકસ્માત થતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. ખલાસીનો પગ કપાઈ જતાં તાત્કાલિક…
View More જાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરીસોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ કાર્તિક પૂર્ણિમાનો મેળો માગસર માસમાં યોજાશે
વિશ્વ પ્રસિધ્ધ બાર જયોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાનો મેળો જે સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ-વાવાઝોડા-પવનને કારણે કાર્તિક મહિનામાં જે બંધ રખાયેલ તે કાર્તિક પૂર્ણિમામાનો મેળો માગસર…
View More સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત જ કાર્તિક પૂર્ણિમાનો મેળો માગસર માસમાં યોજાશેચૂંટણીમાં મને ઘેરી લીધો, હવે વિરોધીઓ સહન શક્તિ રાખે: સુતરીયા
અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે,…
View More ચૂંટણીમાં મને ઘેરી લીધો, હવે વિરોધીઓ સહન શક્તિ રાખે: સુતરીયાજામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનેથી એક નકલી પોલીસને અસલી પોલીસે પકડ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ…
View More જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનેથી એક નકલી પોલીસને અસલી પોલીસે પકડ્યોઅકળ કારણોસર ભરાણાના તરુણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા રોહિત રમણીકભાઈ ચાવડા નામના આશરે 16 વર્ષના તરુણે શુક્રવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના મોટાબાપુ કરસનભાઈ ચાવડાના મકાનની બારીમાં…
View More અકળ કારણોસર ભરાણાના તરુણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુમોરબીમાં મોબાઈલ ટાવરમાંથી 30 હજારના કોપર વાયરની ચોરી
લક્ષ્મીનગર ગામ પાસે આવેલ હોટેલ નજીક લગાવેલા મોબાઈલ ટાવરમાંથી અલગ અલગ માપ સાઈઝના કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી પોલીસે 30,000 ની ચોરીની ફરિયાદ…
View More મોરબીમાં મોબાઈલ ટાવરમાંથી 30 હજારના કોપર વાયરની ચોરીગોંડલના કોંગ્રેસી આગેવાન યતિશ દેસાઇને બિલિયાળાના સરપંચની ધમકી
કોઇક ને કોઇક મુદે ગોંડલ હમેંશા ચમકતું રહેછે.ત્યારે કોંગી આગેવાન યતિશ દેસાઈ એ કરેલી રજૂઆત ચર્ચાસ્પદ બનીછે.ગોંડલ નાં કોંગી આગેવાન યતિશ દેસાઈ એ ગૃહમંત્રી હર્ષ…
View More ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિશ દેસાઇને બિલિયાળાના સરપંચની ધમકીમહિલા બીએલઓને મોડી રાત્રે ફોન કરી કરાય છે અભદ્ર ભાષાનો ઉપયોગ
SIR કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો પર વધતા દબાણને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ફોર્મ પર ઇકઘના મોબાઇલ નંબર છપાયેલા હોવાથી મોડી રાત્રે અમુક લોકો દ્વારા…
View More મહિલા બીએલઓને મોડી રાત્રે ફોન કરી કરાય છે અભદ્ર ભાષાનો ઉપયોગ