જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી…
View More માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા તરૂણીનો આપઘાતજામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર નામના શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની…
View More જામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યુંજામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જે બન્ને હિટ એન્ડ રન ના બનાવમાં એક મહિલા સહિત બે…
View More જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોતજામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારી
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે દંગલ થયું હતું, અને સામસામાં પથ્થર મારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના…
View More જામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારીજામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો
જામનગર માં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શિહોરવાળા શાહ પરિવારના જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના નાંદીશભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ, તેમના પત્ની ધારીણીબેન શાહ તથા 10 વર્ષના પુત્ર તિર્થ…
View More જામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યોધોરાજી-ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનો પ્રારંભ
આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી…
View More ધોરાજી-ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક કાર્યાલયનો પ્રારંભજામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડી
જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ…
View More જામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડીકલ્યાણપુરમાં ખાનગી કંપનીની કથિત દાદાગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે ખાનગી કંપની દ્વારા કથિત રીતે બળજબરી પૂર્વક શરૂૂ કરવામાં આવેલા કામના વિરોધ સંદર્ભે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકા…
View More કલ્યાણપુરમાં ખાનગી કંપનીની કથિત દાદાગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષશિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠક
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર…
View More શિવરાત્રી મેળાના આયોજન માટે કલેક્ટરની ધર્મશાળાના સંચાલકો સાથે બેઠકજામકંડોરણાના પીપરડી ગામે ચેકડેમનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય
જામકંડોરણા તાલુકાના પીપરડી ગામે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરાયેલા ચેકડેમના વિકાસને વેગ આપવા માટે રૂૂ.40 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.…
View More જામકંડોરણાના પીપરડી ગામે ચેકડેમનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય