જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂૂ.17 કરોડ 99 લાખ ના વિવિધ વિકાસ કામો ના ખર્ચ ને બહાલી આપવામાં આવી…
View More જામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમજામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. 8 કિમી ની…
View More જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂહોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ
જામનગર શહેરમાં જિલ્લા હોમગાર્ડ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કાનુની…
View More હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.4.89 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી જામનગર પોલીસની એલ.સી.બી.શાખા એ જામનગર – રાજકોટ માર્ગે ધ્રાંગડા ગામ નજીક થી પસાર થતી મોટર માંથી 528…
View More ધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોજામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટ
જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની…
View More જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટજામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું
આપના કાર્યકરોએ હુમલાખોરને લમધાર્યો, પોલીસે બચાવી સારવારમાં ખસેડયો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન…
View More જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયુંઆદિપુરમાં પોલીસ અધિકારીની ઓળખ આપી વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 4.30 લાખ પડાવ્યા
આદિપુરમાં રહેનાર નિવૃત્ત એવા વૃદ્ધને વારંવાર વોટ્સએપ ઉપર વીડિયો કોલ કરી પોલીસ વગેરેની ઓળખ આપી ઠગ ટોળકીએ તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ડરાવી ધમકાવીને…
View More આદિપુરમાં પોલીસ અધિકારીની ઓળખ આપી વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 4.30 લાખ પડાવ્યાઅમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોત
અમરેલીના જશવંતગઢ ગામે ટ્રેકટર ચલાવતાં પિતાએ ચાર વર્ષના માસુમ બાળકને ટ્રેકટર પાછળ રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે માસુમ બાળક રાપ પરથી નીચે પટકાતા ગંભીર…
View More અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોતરાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયો
મોરબીમાં રહેતાં વૃધ્ધને બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા વૃધ્ધે હોસ્પિટલના બીછાને બીડી સળગાવતાં અકસ્માતે દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયોસૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા
તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો, સિઝનની પ્રથમ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમાં નવેમ્બર પુરો થયા બાદ હવે ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આજે સવારથી સુસવાટા મારતા ઠંડા…
View More સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા