ભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશો

ભારત તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને અનોખી માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. દેશના વિવિધ ભાગોમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે. આવી જ એક અનોખી પરંપરાને હિમાચલ…

View More ભારતના આ અનોખા ગામમાં મહિલાઓ પાંચ દિવસ સુધી નથી પહેરતી કપડાં! કારણ જાણીને ચોંકી જશો

ગોંડલના અનિડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાત

ગોંડલ શહેરમાં સાસરિયા પક્ષના ત્રાસ અને જંગી રકમની માંગણીના કારણે 45 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક…

View More ગોંડલના અનિડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાત

કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત નીપજ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…

View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

ભાવનગર એસ.ટી.ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ, કુલ 11 વિકેટ પડી

એસ.ટી. વર્કશોપના દારૂ કાંડમાં ભોગ લેવાયો ભાવનગર એસ.ટી. વિભાગના એક સિક્યુરીટી ગાર્ડ સહિત સાત ડ્રાઇવર – કંડક્ટરોના દારૂૂ કાંડમાં નામ ખુલવા પામતા એસ.ટી.ના વિભાગીય નિયામકે…

View More ભાવનગર એસ.ટી.ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ, કુલ 11 વિકેટ પડી

CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા…

View More CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર

રાજ્યના વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર, સરકાર દ્વારા રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ મળશે

માનવ વિકાસ સૂચકાંકના 44 નિર્દેશાંકોના આધારે નિર્ણય રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા…

View More રાજ્યના વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર, સરકાર દ્વારા રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ મળશે

કાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ

ઢાંક તરફ જતાં રસ્તે બોથડ પદાર્થના ઘા ઝીંકી ભત્રીજાએ બાઈક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યુ પણ ભાંડો ફૂટી ગયો બનાવ શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યા…

View More કાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ

ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં નવેમ્બરમાં 42.36 ટકાનો ધરખમ વધારો

ગત વર્ષની સરખામણીમાં 19.71ની વૃધ્ધિ, તહેવારો બાદ નીકળી સિઝન GSTદરો ઘટયા બાદ બીજો બમ્પર રાઉન્ડ નીકળતા ઓટોમોબાઇલ સેકટર ખુશખુશાલ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)…

View More ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં નવેમ્બરમાં 42.36 ટકાનો ધરખમ વધારો

માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો

48.90 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે કોન્સ્ટેબલ સતત સંપર્કમાં હતો જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂૂ…

View More માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો

પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપનીએ જેટી માટે ડ્રેજીંગની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ

ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, ઉદ્યોગના કારણે ગામ બરબાદ નહીં થવા દઉ અમરેલી જિલ્લામા જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના લોકો ખકઅ હીરા સોલંકી સાથે કલેકટરને આવેદનપત્ર આપી…

View More પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપનીએ જેટી માટે ડ્રેજીંગની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ