ડીઝલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને બ્રેક: ફ્લેશ પોઇન્ટ મોટું જોખમ

જે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવીને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે મોટું કદમ માનવામાં આવતું હતું, તે જ ઈથેનોલ ડીઝલમાં ભળતા જ સુરક્ષા…

View More ડીઝલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને બ્રેક: ફ્લેશ પોઇન્ટ મોટું જોખમ

GSTની આંટીઘૂંટી, ઉંઝા યાર્ડમાં ઇસબગુલનો વેપાર બંધ

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજ બજારમાં જીએસટી (ૠજઝ) ના દરમાં ઊભી થયેલી ભારે મડાગાંઠના કારણે ઇસબગુલનો વેપાર સંપૂર્ણપણે બંધ થઈ…

View More GSTની આંટીઘૂંટી, ઉંઝા યાર્ડમાં ઇસબગુલનો વેપાર બંધ

રેશનિંગના અનાજના કાળા-ધોળા કરતા પાંચ વેપારીને 8.20 લાખનો દંડ

રાજકોટ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ગેરરીતિઓ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ…

View More રેશનિંગના અનાજના કાળા-ધોળા કરતા પાંચ વેપારીને 8.20 લાખનો દંડ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMને હાઇકોર્ટની બ્રેક, વહીવટદારની નિમણૂક અંગે 31મી ઓગસ્ટે નિર્ણય

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રીપીટેશન ના હિયરિંગ માં આજે હાઇકોર્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એક વધુ તક…

View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMને હાઇકોર્ટની બ્રેક, વહીવટદારની નિમણૂક અંગે 31મી ઓગસ્ટે નિર્ણય

‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડર

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…

View More ‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડર

ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…

View More ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી

ગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન

રાજકોટ શહેરમાં આગામી ગુરુવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ’ઝેન જી’ (GEN-G) એટલે કે, યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભેગા કરવાનો…

View More ગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન

આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ,…

View More આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીં

મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયા

11 ઓગસ્ટ 1979ના રોજ સર્જાયેલી ગોઝારી મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટતાં સર્જાયેલી આ અકલ્પનીય…

View More મચ્છુ હોનારતને 47 વર્ષ પૂરા, દાયકાઓ જૂના દર્દ ફરી તાજા થયા

આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ

તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…

View More આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ