મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ…
View More મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકીપડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયો
પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના…
View More પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયોલાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવંડ ગામમાં આવેલા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હેડવર્ક પંપ હાઉસ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. લાઠી સર્વેલન્સ ટીમે…
View More લાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ચકચારી ઘટના: પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દેતી પત્ની
કાંઇ બન્યું જ ન હોય તેમ પ્રેમી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડી દીધો, સવા વર્ષે પાપનો ભાંડો ફૂટ્યો અમદાવાદના સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં બનેલી…
View More ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ચકચારી ઘટના: પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દેતી પત્નીવેરાવળમાં લાઇન ફિશિંગ કરતા ચાર હોડીના લોકો સામે ગુનો
ગીર સોમનાથ જીલ્લાના દરિયામાં ગેરકાયદેસર એલોઝન એલ.ઇ.ડી. લાઇટો વિપુલ પ્રમાણમાં રાખી લાઈટ ફીશીંગ કરતા ચાર હોડી માલીકો, સંચાલકો વિરૂૂધ્ધ ગીર સોમનાથ પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ…
View More વેરાવળમાં લાઇન ફિશિંગ કરતા ચાર હોડીના લોકો સામે ગુનોગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડ
ગોંડલ સિટી અ ડિવિઝન પોલીસે ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂ. 1,19,500 સગેવગે કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જ પોલીસની…
View More ગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડસાવરકુંડલાની સિટી સર્વે કચેરીમાં એક કર્મચારી પાસે પાંચ ગામોનો ચાર્જ
સામાન્ય રીતે જોવા જઈએ તો સીટી સર્વે કચેરીમાં વારસાઈ, હક કમી, વેચાણ, બોજા મુક્તિ વગેરેની નોંધ નિયમિત થવી ખૂબ આવશ્યક છે પરંતુ સાવરકુંડલાની સીટી સર્વે…
View More સાવરકુંડલાની સિટી સર્વે કચેરીમાં એક કર્મચારી પાસે પાંચ ગામોનો ચાર્જદ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર
તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…
View More દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યો
ધોરાજીમાં રહેતા જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે તેમનાં પત્નિ શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ ખોરાકી-પોષાકી મળવા અરજી કરેલ અને અરજીમાં એકતરફી કામ ચલાવવાનો હુકમ મેળવી મહીને…
View More ધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યોખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયા
પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે બેડમિન્ટન રમતા સમયે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પડી ગયા હતા. સાંસદ ખેલ મહોત્સવ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આ ઘટના…
View More ખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયા