રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર નડતરરૂૂપ અસ્થાઈ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 01-11-2026 થી 15-11-2026 દરમિયાન ચલાવવામાં…
View More મનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડપાટણમાં યુપી સ્ટાઇલથી હુમલાના આરોપી ઉપર ફાયરિંગ
પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં 17 નવેમ્બરની વહેલી સવારે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને ’શ્રેય ફિટનેસ’ના માલિક…
View More પાટણમાં યુપી સ્ટાઇલથી હુમલાના આરોપી ઉપર ફાયરિંગમાતાના ગર્ભમાં જ બાળકનું ઓપરેશન, દિલ્હી એઇમ્સે કમાલ કરી
ભારતીય ડોક્ટર્સે પોતાની મહેનત અને અસાધારણ પ્રતિભાથી દુનિયાભરમાં મેડિકલ ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે. જેમાં વધુ એક કીર્તિમાન એઈમ્સ દિલ્હીના ડોક્ટર્સ એ સ્થાપિત કર્યું છે. એઈમ્સ…
View More માતાના ગર્ભમાં જ બાળકનું ઓપરેશન, દિલ્હી એઇમ્સે કમાલ કરીઉનાળામાં પાકતી કેસર કેરીનું શિયાળામાં આગમન
સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ખાવા મળતી કેસર કેરી આ વર્ષે દિવાળી તહેવારોમાં જ આવી ગઈ છે. વાતાવરણમાં પરિવર્તનના કારણે 10મા મહિનામાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં…
View More ઉનાળામાં પાકતી કેસર કેરીનું શિયાળામાં આગમનકોંગી અગ્રણી પાલ આંબલીયાની ઉત્તરાખંડ ઉમેદવાર પસંદગી સમિતિમાં નિયુક્તિ
દેશના જુદા જુદા રાજ્યમાં વર્ષ 2027 ના સમયગાળા દરમિયાન વિધાનસભા સહિતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક યાદી જાહેર કરી અને આગામી દિવસોમાં યોજાનારી…
View More કોંગી અગ્રણી પાલ આંબલીયાની ઉત્તરાખંડ ઉમેદવાર પસંદગી સમિતિમાં નિયુક્તિચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પર દબાણ કરનાર સરપંચને ગડગડીયુ
ચોટીલા તાલુકાના કાળાસર ગામના સરપંચ સામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાકું બાંધકામ કરવા તેમજ સરપંચ તરીકેની સત્તાનો દુરુપયોગ કરવાના મામલે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ…
View More ચોટીલાના કાળાસર ગામમાં સરકારી જમીન પર દબાણ કરનાર સરપંચને ગડગડીયુઉત્કર્ષ સહિત 10 સ્કૂલો વેકેશનમાં પણ ચાલુ ; શિક્ષણતંત્ર નિંદરમાં
ગુજરાત સરકાર દ્વારા 5થી 25 નવેમ્બર એમ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટની અમુક ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરતી હોય તેવી…
View More ઉત્કર્ષ સહિત 10 સ્કૂલો વેકેશનમાં પણ ચાલુ ; શિક્ષણતંત્ર નિંદરમાંચોટીલાના નવાગામમાં યુવાન ઉપર છેડતીનું આળ મુકી પાંચ શખ્સોએ કર્યો હુમલો
ચોટીલામાં રહેતો યુવાન નવાગામમાં હતો ત્યારે પાંચ શખ્સોએ યુવતીની છેડતી કર્યાનું આળ મુકી છરી-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ચોટીલાના નવાગામમાં યુવાન ઉપર છેડતીનું આળ મુકી પાંચ શખ્સોએ કર્યો હુમલોચોટીલા તાલુકામાં 71 ગ્રામ પંચાયતોની નવી અનામત ફાળવણી જાહેર
ચોટીલા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની (ગ્રામ પંચાયતની) ચૂંટણીનું નવું રોટેશન જાહેર થતા નવા રાજકિય સમિકરણ ગોઠવવા માટે દરેક રાજકિય પક્ષોને મોટી કવાયત હાથ ધરવી પડે છે.…
View More ચોટીલા તાલુકામાં 71 ગ્રામ પંચાયતોની નવી અનામત ફાળવણી જાહેરગીરનારમાં લીલી પરિક્રમા પહેલા પોલીસનો સપાટો, 29.43 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા
આગામી સમયમાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આવી રહી છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન શહેરમાં નશાનો કાળો કારોબાર ફેલાય…
View More ગીરનારમાં લીલી પરિક્રમા પહેલા પોલીસનો સપાટો, 29.43 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા