ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના છ અધિકારીઓને વધારાની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગઇકાલે સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હતો. વિવિધ…
View More સરકારના 6 IAS-GAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપવા નિર્ણયનશાખોર નબીરા કાર ચાલકે માતા-પુત્રને કચડી નાખ્યા
અમદાવાદમાં ફૂટપાથ ઉપર પાથરણુ કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારની જિંદગી રોળી નાખી, ફોચ્યુનરમાંથી બિયરના ડબલા મળ્યા અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશાની હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી ફૂટપાથ…
View More નશાખોર નબીરા કાર ચાલકે માતા-પુત્રને કચડી નાખ્યા‘સર’ના પ્રતાપે 5 રાજ્યમાં 2.04 કરોડ મતદારો ઘટ્યા
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મતદારોની સંખ્યામાં 13.24 ટકાનો ઘટાડો થયો છે. આ માહિતી…
View More ‘સર’ના પ્રતાપે 5 રાજ્યમાં 2.04 કરોડ મતદારો ઘટ્યાબાગેશ્ર્વર બાબાનું શીર્ષાસન: કૃષ્ણ વિષે ‘વાંકુ’ બોલ્યા પછી માફી માગી
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતું…
View More બાગેશ્ર્વર બાબાનું શીર્ષાસન: કૃષ્ણ વિષે ‘વાંકુ’ બોલ્યા પછી માફી માગીવિશાખાપટ્ટનમમાં HPCLની ઓઇલ રિફાઇનરીમાં આગ
આગનું કારણ અકળ, જાનહાનિ નહીં સોમવારે રાત્રે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી HPCL ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો…
View More વિશાખાપટ્ટનમમાં HPCLની ઓઇલ રિફાઇનરીમાં આગનેપાળમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મૃત્યુ
નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક…
View More નેપાળમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મૃત્યુશેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ સેન્સેક્સમાં 1000-નિફટીમાં 280 અંકનો વધારો
ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં તગડો વધારો થતા શેરબજાર માં જોરદાર તેજી જોવા મળી હતી. આજે પણ શેરબજારમાં આ તેજી બરકરાર જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે…
View More શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ સેન્સેક્સમાં 1000-નિફટીમાં 280 અંકનો વધારોમુકેશ અંબાણીની સંપતિમાં 1 દી’માં 8.5 અબજ ડોલરનો વધારો, એશિયાના સૌથી અમીર બન્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં સોમવારે એક જ દિવસમાં 8.5 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે તેઓ ફરી એકવાર એશિયાના…
View More મુકેશ અંબાણીની સંપતિમાં 1 દી’માં 8.5 અબજ ડોલરનો વધારો, એશિયાના સૌથી અમીર બન્યાઆંધ્રના તટે ‘મુરાસુ’નું તાંડવ: રેલવે, હવાઇ વ્યવહાર ઠપ, ભારે તારાજી
બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ’મુરાસુ’ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂૂ થઈ ચૂકી છે અને તોફાની…
View More આંધ્રના તટે ‘મુરાસુ’નું તાંડવ: રેલવે, હવાઇ વ્યવહાર ઠપ, ભારે તારાજીટ્રાવેલ્સ સંચાલકો બેફામ: સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્રના ભાડામાં ઉઘાડી લૂંટ
દિવાળીના તહેવાર પર સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો જો ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરે તો ભાડાના જ હજારો રૂૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ…
View More ટ્રાવેલ્સ સંચાલકો બેફામ: સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્રના ભાડામાં ઉઘાડી લૂંટ