નિયમ મુજબ પોલીસનો બંદોબસ્ત માગવાના બદલે શાળા પ્રવાસની માત્ર જાણ કરી, આરટીઓમાં બસ ચેક કરાવ્યા વગર જ તાલાલા પહોંચી ગયા શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે…
View More રાજકોટના છાત્રનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત, શાળા સંચાલકો સામે આક્રોશકામ લઇને આવો ત્યારે દલાલ સાથે રાખતા નહીં: અમૃતિયા
મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં 800 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજવાની જાહેરાત ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે કાર્યકર્તા અભિનંદન…
View More કામ લઇને આવો ત્યારે દલાલ સાથે રાખતા નહીં: અમૃતિયાઅમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે હાર્દિક પંડયાનું લોંગ ડ્રાઈવ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી પરાજય આપી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. મેચ…
View More અમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે હાર્દિક પંડયાનું લોંગ ડ્રાઈવભારત મંડપમ ખાતે 17 જાન્યુઆરીથી મોરારિબાપુની રામકથાનું આયોજન
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી…
View More ભારત મંડપમ ખાતે 17 જાન્યુઆરીથી મોરારિબાપુની રામકથાનું આયોજનકોર્ટ પરિસર અને લોબીમાં રખડતા કૂતરાઓનું કેટવોક!
રાજકોટની કોર્ટનું શહેરમાંથી જામનગર રોડ ઉપર સ્થળાંતર થયું ત્યારથી વિવાદો અવિરત ચાલી રહ્યા છે. ત્યારે નવા કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉઠયા છે.…
View More કોર્ટ પરિસર અને લોબીમાં રખડતા કૂતરાઓનું કેટવોક!રાજકોટ શહેર અને જિલ્લાના 2 સહિત રાજ્યના 119 પી.આઈ.ને ડીવાયએસપીની બઢતી અપાશે
આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં મોટા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન અપાશે. આ માટે રાજકોટ શહેર અને જીલ્લાના 2 સહીત ગુજરાતના 119 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી કરીને…
View More રાજકોટ શહેર અને જિલ્લાના 2 સહિત રાજ્યના 119 પી.આઈ.ને ડીવાયએસપીની બઢતી અપાશેદેવભૂમિમાં ઐતિહાસિક ધર્મોત્સવ: બુધવારથી છ દિવસ અગ્નિષ્ટોમ મહા સોમયજ્ઞનું ભવ્ય આયોજન
– સંતો, મહંતોની ઉપસ્થિતીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે – વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાના આંગણે પ્રથમ વખત શ્રી વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન આગામી ગુરૂવાર તા.…
View More દેવભૂમિમાં ઐતિહાસિક ધર્મોત્સવ: બુધવારથી છ દિવસ અગ્નિષ્ટોમ મહા સોમયજ્ઞનું ભવ્ય આયોજનT20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટ
આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જયારે અક્ષર…
View More T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયા
40.25 લાખનું સ્થળાંતર, 9.69 લાખ સરનામા પર મળ્યા નહીં, 3.81 લાખ ડબલ નામ નીકળ્યા ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.…
View More ગુજરાતમાં 4.34 કરોડ મતદારો, 73.73 લાખ નામ દૂર કરાયાજામનગર બાર એસો.ના પ્રમુખપદે ભરતભાઈ સુવા સતત 12મી વખત વિજેતા
એડવોકેટ ભરત સુવાને 598 મત મળ્યા જયારે પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજા ને 376 મત મળ્યા જામનગર વકીલ મંડળના વર્ષ 2026 ના હોદ્દેદારો માટેની ગઈકાલે તારીખ 19…
View More જામનગર બાર એસો.ના પ્રમુખપદે ભરતભાઈ સુવા સતત 12મી વખત વિજેતા