રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરતાં વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો…
View More VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાંગુજરાત પોલીસમાં ફરી બઢતી-બદલીના આદેશ: 68 PIને DySPનું પ્રમોશન, 7 DySPની બદલી
ગૃહ વિભાગ દ્વારા પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 PI, બિનહથિયારી 47 PI અને વાયરલેસ…
View More ગુજરાત પોલીસમાં ફરી બઢતી-બદલીના આદેશ: 68 PIને DySPનું પ્રમોશન, 7 DySPની બદલીપત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી
પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથીકથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યો
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ’અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાનપુંડરિક ગોસ્વામીને…
View More કથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યોબિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક રાજકીય રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા, તેના પર ઘુસણખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More બિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદીતોષાખાના કેસમાં ઇમરાન-બુશરા બીબીને 17 વર્ષની જેલ, 52 લાખનો દંડ
2021માં સાઉદી સરકાર તરફથી મળેલી સરકારી ભેટો સાથે સંકળાયેલી છેતરપીંડી કેસમાં પાક. અદાલતનો ચુકાદો પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ખાસ કોર્ટે તોશાખાના 2 ભ્રષ્ટાચાર કેસમાં…
View More તોષાખાના કેસમાં ઇમરાન-બુશરા બીબીને 17 વર્ષની જેલ, 52 લાખનો દંડપાક.માં આત્મઘાતી હુમલો: લશ્કરી ચોકી ઉડાવી, ચાર સૈનિકોને માર્યા
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રદેશ, ઉત્તર વઝીરિસ્તાનમાં શુક્રવારે એક મોટો આતંકવાદી હુમલો થયો. એક આત્મઘાતી કાર બોમ્બર અને ત્રણ બંદૂકધારીઓએ એક ગામ નજીક એક લશ્કરી ચોકી પર…
View More પાક.માં આત્મઘાતી હુમલો: લશ્કરી ચોકી ઉડાવી, ચાર સૈનિકોને માર્યાનર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇ
શીતલ પાર્ક પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફ નર્સને ઇન્ચાર્જે ફસાવ્યો: મિત્ર સહિત બન્નેની શોધખોળ પરીક્ષાના આગલા દીવસે પેપર મળી જશે કહી પૈસા પડાવ્યા, મેરીટમાં…
View More નર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇરાજ્યના 8 ડિસ્ટ્રિકટ જજ સહિત 14 ન્યાયાધીશોની બદલી
રાજકોટના અધિક સેશન્સ જજ ધર્મેન્દ્રસિંગને ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ બનાવાયા હાઇકોર્ટના રજીસ્ટાર દ્વારા મોડી સાંજે જયુડિ.ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ આઠ,…
View More રાજ્યના 8 ડિસ્ટ્રિકટ જજ સહિત 14 ન્યાયાધીશોની બદલીગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી મુજબ આપવામાં આવશે ગ્રાન્ટ
શહેરી વિસ્તારમાં 80 ટકા અને ગ્રામ્યમાં 55 ટકા હાજરી ફરજિયાત ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ…
View More ગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી મુજબ આપવામાં આવશે ગ્રાન્ટ