ચેરિટી કમિશનરે પરસોતમ પીપળિયાની અપીલ ફગાવી છતા રિવિઝન કે અપીલ કેમ કરી નથી ? રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઈસ્કૂલ બચાવ સમિતિ દ્વારા આવતી કાલે…
View More વિરાણી ટ્રસ્ટને વિવાદમાં ઢસડતા તત્ત્વો સામે કાયદાકીય પગલાની ચીમકીલુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂત
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામ્ય સંસ્કૃતિની સાદગીનો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ પ્રાથમિક શાળાના એક ઓરડામાં રાજયપાલે દલિત…
View More લુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂતઆંગણવાડીના બાળકોમાં ગંભીર રોગોના લક્ષણો, કેન્સરના 31 અને 164 હાર્ટ પેશન્ટ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ આંગણવાડીના 290083 બાળકોની હેલ્થ ચકાસણી દરમિયાન આંકડાઓ બહાર આવ્યા આધુનીક લાઇફસ સ્ટાઇ અને ફાસ્ટ ફૂડના વધી રહેલા ચલણના કારણે બાળકોમાં…
View More આંગણવાડીના બાળકોમાં ગંભીર રોગોના લક્ષણો, કેન્સરના 31 અને 164 હાર્ટ પેશન્ટવડોદરામાં PIના નામે રૂા.પાંચ લાખ માંગી અઢી લાખ પડાવ્યા
વડોદરામાં એક ખાનગી નાગરિક વારસિયાના પી.આઈના નામથી પાંચ લાખની લાંચ માગ્યા બાદ અઢી લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયો હતો આ મામલે એસીબીએ લાંચની…
View More વડોદરામાં PIના નામે રૂા.પાંચ લાખ માંગી અઢી લાખ પડાવ્યાસિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારો
ડેપો મેનેજર દાદાગીરી કરી પરેશાન કરતા હોવાની મેયરને રજૂઆત મહાનગરપાલિકાની સીટીબસમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડેપો મેનેજર દ્વારા હેરાનગતિ થતીં હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ ગઈકાલે…
View More સિટી બસના જૂના ડ્રાઇવરોને છૂટા કરાતા દેકારોરવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી અને અભેસિંહ રાઠોડને હેમુ ગઢવી એવોર્ડ થશે એનાયત
શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અસ્મિતા અને વિરાસત સમાન લોકકલા અને લોકસાહિત્યને જીવંત રાખનારા સંશોધકો અને કલાકારોના પ્રદાનને બિરદાવવા માટે આગામી…
View More રવિવારે અરવિંદ બારોટને ઝવેરચંદ મેઘાણી અને અભેસિંહ રાઠોડને હેમુ ગઢવી એવોર્ડ થશે એનાયતસિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદત
સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જાહેરાત લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ…
View More સિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદતજંગલેશ્ર્વરના લોકોના મકાનો તોડવાના બદલે ન્યાય આપવા કોંગ્રેસની માંગ
કાંકરીચાળો થવાના ભયે રેલી યોજવાના બદલે આગેવાનોએ કલેકટર કચેરીએ જઇ આવેદન આપ્યું, ત્યારબાદ કોઠારીયા રોડ ઉપર જાહેર સભા યોજાઇ કલેકટર કચેરીએ બેરીકેડ મારી પોલીસના ધાડા…
View More જંગલેશ્ર્વરના લોકોના મકાનો તોડવાના બદલે ન્યાય આપવા કોંગ્રેસની માંગત્રણ દાયકાઓ બાદ ગુજરાત ફરી ટાઇગર સ્ટેટ જાહેર: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળ
ત્રણ દાયકાથી વધુ સમય બાદ ગુજરાતનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર…
View More ત્રણ દાયકાઓ બાદ ગુજરાત ફરી ટાઇગર સ્ટેટ જાહેર: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળપ્રેમીને પામવા પરિણીતાએ છૂટાછેડા માટે પિતાને દબાણ લાવવા એસિડ પીધું
રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીમાં તેના પિતાને ઘરે હતી ત્યારે પ્રેમીને પામવા પતિ સાથે છુટાછેડા લેવા માટે પિતા પર દબાણ લાવવા એસિડ પી લીધું હતું. આપઘાતનો…
View More પ્રેમીને પામવા પરિણીતાએ છૂટાછેડા માટે પિતાને દબાણ લાવવા એસિડ પીધું