રાજકોટમાં મુકબધીર તરૂૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂૂ.770 લાખ અને યુવક સામે ગુનો નોંધ્યો હતો.તપાસમાં વધુ એક યુવાનની…
View More મૂકબધીર સગીરાને બ્લેકમેલ કરી 7.70 લાખ પડાવી લેનાર બે શખ્સોની ધરપકડ કરતી પોલીસવધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરાર
લક્ષ્મીવાડી મેઇન રોડ પર શેરી નં. 14/3ના ખુણે વૃજધામ ખાતે રહેતાં જીતેશભાઇ શાંતીલાલ રાણપરા-સોની (ઉ.વ.45)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના લાલદીધીર ધાર પુરબપરાના વતની શેખ…
View More વધુ એક બંગાળી કારીગર બે સોની વેપારીનું 60.98 લાખનું સોનું લઈ ફરારઆંતરજ્ઞાતીય લગ્નની સાઇડ ઇફેકટ; આરતી આઉટ, ગોપી પટેલ ઇન
સુરતમાં પાટીદાર પરિવારના લગ્નપ્રસંગમાં છેલ્લી ઘડીએ આરતીનો કાર્યક્રમ રદ સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના આંતર જ્ઞાતીય લવમેરેજને લઈ સર્જાયેલો વિવાદ હવે તેના કાર્યક્રમો સુધી પહોંચ્યો…
View More આંતરજ્ઞાતીય લગ્નની સાઇડ ઇફેકટ; આરતી આઉટ, ગોપી પટેલ ઇનલવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજી
હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટયું: 38 હજારથી વધારે હરિભકતોએ કથાનું રસપાન કર્યું રાત પડે ને રાજકોટમાં રેસકોર્સમાં ભક્તિરસનો ઘુઘવતો જનસૈલાબ ઉમટે…
View More લવ મેરેજ એટલે ‘છાનામાના જમવું’, અરેન્જ મેરેજ એટલે ‘સૌની સાથે જમવું’ : હરિપ્રકાશદાસજીદીકરીઓના લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરો: બ્રહ્મસમાજ પણ મેદાને
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માતાપિતાની સંમતિ વિનાના પ્રેમ લગ્નોના કિસ્સાઓમાં થયેલા વધારાને પગલે સામાજિક સંતુલન જાળવવા માટે વિવિધ સમાજો મેદાને આવ્યા છે. પાટીદાર સમાજ બાદ…
View More દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરો: બ્રહ્મસમાજ પણ મેદાનેકાયદો બદલવા તૈયારી… બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશે
146 વર્ષ જૂના ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ધરખમ સુધારા કરવા કમિટીની રચના; જમીનની શરત-પ્રીમિયમ-ગણોત-હેતુફેર-આકારણી સહિતના મુદ્દે બદલાવ કરવા સૂચનો કરશે ગુજરાત સરકાર રાજ્યમાં જમીન સંપાદન,…
View More કાયદો બદલવા તૈયારી… બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશેફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા
ખાદ્યચીજોના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6 વેપારીને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા નવા વર્ષની ઉજવણી દરમિયાન વધુમાં વધુ ઉપયોગમાં લેવાતી કેકના સેમ્પલો…
View More ફૂડ વિભાગનું બેકરી ચેકિંગ યથાવત, વધુ 4 સ્થળેથી કેકના સેમ્પલ લેવાયાબુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાં
આગઝરતી તેજીમાં મોટા ગજાના અનેક ખેલાડીઓ દાઝ્યા, દુબઇ-અમદાવાદ અને ઇન્દોરમાં રૂા.3600 કરોડના ભાવફેર ચૂકવવાની નોબત શનિવારે રાત્રે મળેલી ચાંદીના વેપારીઓની બેઠકમાં 44 પેઢીએ હાથ ખંખેર્યા,…
View More બુલિયન બજારમાં હાહાકાર, રાજકોટમાં 44 પેઢીના ઉઠમણાંપાક.ના 10 સૈનિકોને મારી નાખ્યાનો બલૂચ લડાકુઓનો દાવો
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ અનેક હુમલાઓમાં 10 પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. બલુચિસ્તાન ફ્રન્ટ…
View More પાક.ના 10 સૈનિકોને મારી નાખ્યાનો બલૂચ લડાકુઓનો દાવોમાંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો
માંડવી તાલુકાના મદનપુરામાં આજે રસોઈ અને ચા બનાવવાના સામાન્ય મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો હતો. આ બોલાચાલીને લઈ 19 વર્ષીય પત્ની…
View More માંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો