ગુજરાત2 months ago
માં અંબાના સાંનિધ્યમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર, હનુમાન કથા
કાલે હનુમાન કથાની પૂર્ણાહુતિ થશે, ભકતોની ભારે ભીડ, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા બાબા બાગેશ્વર ધામના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીની ધરા પર પહોંચ્યા...