ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના લક્ઝુરિયસ લુકને લઈને ચર્ચામાં છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કંગનાએ પહેરેલી સાડી ભલે સાદી દેખાતી હોય,…
View More 35 લાખની બર્કીન બેગ, 21 લાખની રોલેક્ષ સાથે કંગનાનું રેઇનવોકBCCIમાં મોટા ફેરફારની તૈયારી, લક્ષ્મણ બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ
ખેલાડીઓ-સિલેક્ટર્સ-કોચ વચ્ચે સમન્વયની મહત્વની ભૂમિકા ભજવશે ભારતીય ક્રિકેટમાં સપ્ટેમ્બર મહિનામાં મોટા ફેરફારોની ચર્ચા ચાલી રહી છે. BCCIના સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણને ડાયરેક્ટર…
View More BCCIમાં મોટા ફેરફારની તૈયારી, લક્ષ્મણ બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટસાવધાન! કલાકો સુધી રીલ્સ જોવાની આદતથી એકટ્રેસને 3 લાખમાં ગળાની સર્જરી કરાવવી પડી
મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી અને ખોટી પોશ્ચરમાં ઉપયોગ કરવાથી શરીર પર ગંભીર અસર થઈ શકે છે. અભિનેત્રી શકીલા (Actress Shakeela )એ પોતાના તાજેતરના અનુભવ…
View More સાવધાન! કલાકો સુધી રીલ્સ જોવાની આદતથી એકટ્રેસને 3 લાખમાં ગળાની સર્જરી કરાવવી પડીપિતાના મૃત્યુના આઘાતમાં મેસીની ટીમ લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇ
ફૂટબોલ જગતના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ છેલ્લા એક મહિનામાં મોટા બે આઘાત સહન કરવા પડ્યા ત્યાં બુધવારે તેણે ત્રીજો આંચકો સહેવો પડ્યો હતો. 19મી જુલાઈએ ન્યૂ…
View More પિતાના મૃત્યુના આઘાતમાં મેસીની ટીમ લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇટેસ્ટ ક્રિકેટમાં વિશ્ર્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર લેફ્ટી બોલર બનતો સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાના ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ડાર્વિનમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો. તે ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર…
View More ટેસ્ટ ક્રિકેટમાં વિશ્ર્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર લેફ્ટી બોલર બનતો સ્ટાર્કકોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન
બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ…
View More કોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયનબાબરામાં રસોઇ બનાવવા મામલે આધેડની હત્યા
બાબરા નજીક ભાવનગર-રાજકોટ હાઇવે પર વધાવીયા હનુમાનજી મંદિર આગળ આવેલા બાયો ફ્યુલ કારખાનામાં ‘કાકા’ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના વતની મજૂરની હત્યાથી ચકચાર મચી છે. કારખાનામાં લોડર…
View More બાબરામાં રસોઇ બનાવવા મામલે આધેડની હત્યાજૂનાગઢમાં જુગાર કેસમાં એક મહિલાનું નામ કાઢી નાખવા મામલે પાંચ પોલીસકર્મીની બદલી
જૂનાગઢ શહેરના ઇ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા નજીક તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી…
View More જૂનાગઢમાં જુગાર કેસમાં એક મહિલાનું નામ કાઢી નાખવા મામલે પાંચ પોલીસકર્મીની બદલીકચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદ
આજથી પાંચેક વર્ષ પૂર્વેના માંડવીના ચકચારી અને સમાજ માટે શર્મસાર કરતા બનાવમાં પિતાએ જ સગીર પુત્રી પાસે બીભત્સ માગણી કરતાં પિતાનાં 0આ કૃત્યથી તંગ આવી…
View More કચ્છના માંડવીમાં સગીર પુત્રીના આપઘાતના બનાવમાં પિતાને આજીવન કેદજામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચના
જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નગરના શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તારમાં તાજેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલ સીતારામ…
View More જામનગરમાં ગંદુ પાણી છોડનાર ચાર બંધ એકમોનો વીજપુરવઠો કાપવા સૂચના