આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જોકે, 1 ઓક્ટોબર પહેલાં શરૂૂ થઈ ચૂકેલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં જૂના…
View More વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવબ્રિટનનો ‘હ્યુગોે’ વિશ્ર્વનો સૌથી ઉંચો ઘોડો, 890 કિલોનું વજન
ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી…
View More બ્રિટનનો ‘હ્યુગોે’ વિશ્ર્વનો સૌથી ઉંચો ઘોડો, 890 કિલોનું વજનશ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યો
જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સેમસન ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના…
View More શ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યોPM મોદીએ પાયલટ સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, સાહસની કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફ્લાયદુબઈ’ (FlyDubai) ફ્લાઇટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી. કેપ્ટન સ્મિતે તેમના અનુભવ અને તે ઘટના દરમિયાન તેમણે…
View More PM મોદીએ પાયલટ સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, સાહસની કરી પ્રશંસાઅરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલ
અરવલ્લીમાં નશાના કારોબારીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ…
View More અરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલજન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડ
ભારતની શ્રેષ્ઠ બોક્સર લવલીના બોરગોહેને ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ગોળ મેડલ ચંદ્રક છે. તેણીએ ફાઇનલમાં ચીનની બાઓ જીયેયીને 5-0થી હરાવી. આ જીત સાથે, લવલીના…
View More જન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડકોંગ્રેસના તોખાર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરને ભાજપમાં લાવવા ગેમપ્લાન?
પત્રકાર દિલીપ પટેલે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ કાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને પક્ષપલટો કરાવી ભાજપમાં લાવવા માટે યોજના…
View More કોંગ્રેસના તોખાર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરને ભાજપમાં લાવવા ગેમપ્લાન?રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ આઈએએસ કે. રાજેશ ફરજીયાત નિવૃત્ત
ગુજરાતના વહીવટી ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ભરતીના IAS અધિકારીને ફરજિયાત નિવૃત્તિટર્મિનેશનના આદેશ આપવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત કેડરના 2011 બેચના IAS કે. રાજેશને કમ્પલ્સરી…
View More રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ આઈએએસ કે. રાજેશ ફરજીયાત નિવૃત્તજૂનું વાહન સ્ક્રેપ કરાવશો તો નવા વાહનમાં 50% સુધી ટેક્સ રાહત
ગુજરાત સરકારે જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા અને નવા વાહનોની ખરીદી માટે વાહનમાલિકોને પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય મુજબ પાત્ર જૂનું વાહન અધિકૃત…
View More જૂનું વાહન સ્ક્રેપ કરાવશો તો નવા વાહનમાં 50% સુધી ટેક્સ રાહતવિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત
રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે આજે સવારે માત્ર 7 દિવસની માસૂમ નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી…
View More વિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત