વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે…
View More મોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યારાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયા
બન્ને આરોપી જંગલેશ્ર્વરના રહેવાસી, 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત છોટા ઉદેપુર જિલ્લા LCB એ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More રાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયાજામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા ઝુંબેશ
લોકોએ સહયોગ આપવા મહાપાલિકાનો અનુરોધ જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફૂટપાથ ઉપર અથવા જાહેરમાં રાતવાસો કરતા ગરીબ લોકોને શેલ્ટર હોમમાં મોકલવા મહાનગરપાલિકા દ્વારા…
View More જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા ઝુંબેશત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર, અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ ઇસમોને એલસીબી ની ટુકડી એ વોચ ગોઠવી પકડી પાડયા છે. જેઓની પૂછપરછ માં…
View More ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયાજામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા
પૂછપરછ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના આધાર કાર્ડ મળ્યા, પાસપોર્ટ ધારા ભંગ બદલ ગુનો નોંધવા કાર્યવાહી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા…
View More જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયાજામનગર બાયપાસ પરથી રોયલ્ટી વગરના પાંચ વાહનો કરાયા સીઝ
જામનગરમાં છેલ્લા બે દિવસમાં ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગર બાયપાસ પરથી સાદી રેતી અને બ્લેક્સ્ટ્રીપ ખનીજના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા કુલ પાંચ ડમ્પરો ખાણ ખનીજ…
View More જામનગર બાયપાસ પરથી રોયલ્ટી વગરના પાંચ વાહનો કરાયા સીઝવ્યાજખોરોના ત્રાસથી અમરેલી ભાજપ નેતાનો પુત્ર લાપત્તા
વીડિયો પોસ્ટ કરી સ્યુસાઈડ નોટ પણ લખી, ગોધરા NEET કાંડના મુખ્ય સુત્રધાર સહિત 16 વ્યાજખોરો પાસેથી 11.25 કરોડ વ્યાજે લીધા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાણીતા…
View More વ્યાજખોરોના ત્રાસથી અમરેલી ભાજપ નેતાનો પુત્ર લાપત્તારાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં 11 જિલ્લામાંથી 28287 કરોડના થશે MOU
કચ્છ જિલ્લામાં સૌથી વધુ 8500 કરોડ અને પોરબંદરમાં સૌથી ઓછુ રૂા.50 કરોડનું આપશે રોકાણ રાજકોટ જિલ્લાના MOUનો આંકડો સીધો વાઇબ્રન્ટ સમિટમાં જાહેર થશે રાજકોટ ખાતે…
View More રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં 11 જિલ્લામાંથી 28287 કરોડના થશે MOUઅમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોત
વૃધ્ધ બગસરામાં મહેમાનગતિ કરવા ગયા હતા, મૃતકના પરિવારમાં શોક જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા 65 વર્ષનાં વૃધ્ધ ત્રણેક દીવસ પહેલા બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરવા…
View More અમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોતખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત
અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત: અજાણ્યો વાહનચાલક બાઇકને ફંગોળી નાસી છૂટ્યો ખંભાળિયા-જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા સાથેના…
View More ખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત