બોલીવુડના મેગાસ્ટાર અને પ્રખ્યાત ટીવી હોસ્ટ અમિતાભ બચ્ચન હંમેશા તેમના ચાહકો અને દર્શકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. પછી ભલે તે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ હોય કે…
View More કેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છેઅમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યો
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અર્જુન શર્મા તરીકે થઈ છે, જ્યારે પીડિતા નિકિતા ગોદિશાલા, 27 વર્ષીય છે, જે એલિકોટ સિટીની રહેવાસી છે. હોવર્ડ કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું…
View More અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કર્યા પછી યુવક ભારત ભાગી આવ્યોરાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયા
રાજસ્થાનના જાલોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 325 પર એક સ્લીપર બસ ખાડામાં ખાબકતા પાંચ લોકોના મોત થયા અને આશરે 20 ઘાયલ થયા, જેમાંથી પાંચની હાલત ગંભીર…
View More રાજસ્થાનમાં બસ ખાઇમાં પડતાં 5નાં મોત, 20 ઘવાયાપ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટ
પ્રયાગરાજમાં એક આઇએએસ અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. રવિવારે પોલીસ દરોડા દરમિયાન ચાર છોકરીઓ અને પાંચ છોકરાઓ આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે તે…
View More પ્રયાગરાજમાં આઇએએસના ઘરે યુવક-યુવતીઓ ઝડપાયા: સેક્સ રેકેટ ઝડપાતાં ખળભળાટમણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજા
આજે સવારે મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં અનેક IED વિસ્ફોટોથી શાંત રહેણાંક વિસ્તાર હચમચી ગયો હતો. મોટાભાગના લોકો હજુ પણ ઊંઘી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયા હતા,…
View More મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં વહેલી સવારે ત્રણ IED બ્લાસ્ટ, બે નાગરિકોને ઇજાઆખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા ભાજપની જાહેરાત
સોમનાથ સંકલ્પ સાથે જોડી ભાજપ પ્રવકતાએ કહ્યું રાજેન્દ્ર પ્રસાદનો ઐતિહાસિક સંકલ્પ પુરો થવાની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સોમવારે ભારતના વર્તમાન આર્થિક માર્ગને…
View More આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા ભાજપની જાહેરાત27મીએ બેંક કર્મચારીઓની હડતાળ: કામકાજ 4 દિવસ ખોરવાઇ જશે
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના નેજા હેઠળ બેંક કર્મચારી યુનિયનોએ 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની ધમકી આપી છે, જેમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગ…
View More 27મીએ બેંક કર્મચારીઓની હડતાળ: કામકાજ 4 દિવસ ખોરવાઇ જશેનવા આધારકાર્ડ માટે હવેથી ક્યુઆર કોડ સર્ટી. ફરજિયાત
1લી સપ્ટેમ્બરથી સરકાર દ્વારા નિયમ અમલમાં મૂકવા મનપાએ તૈયારી આરંભી આધારકાર્ડ અને જન્મના દાખલામાં નામ તેમજ તારીખમાં વિસંગતાઓ અનેક કિસ કિસ્સામાં જોવા મળી છે. જેના…
View More નવા આધારકાર્ડ માટે હવેથી ક્યુઆર કોડ સર્ટી. ફરજિયાતગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયા
દુષિત પાણીના કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નિકળ્યા બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી અને પાણીના સેમ્પલ સહિતના મુદ્દે…
View More ગાંધીનગરનો રેલો, રાજકોટમાં પાણીના 555 સેમ્પલ લેવાયારાજકોટમાં PM મોદીનાં રોડ શોનું આયોજન જ નથી: સંઘવી
માત્ર વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં જ આવશે, મોટાપાયે તૈયારી કરતા તંત્રની મહેનત માથે પડી? સોમનાથથી સીધા વાઇબ્રન્ટ સમિટમાં હેલીપેડ માર્ગે કાર્યક્રમમાં બે કલાકનું કરશે રોકાણ, ઉદ્ઘાટન…
View More રાજકોટમાં PM મોદીનાં રોડ શોનું આયોજન જ નથી: સંઘવી