ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને…
View More ખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધોજામનગરમાં રિક્ષાચાલક સાથે સોલારના નામે બે લાખની ઠગાઇ
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને પોતાના ઘેર સોલાર પેનલ લગાવવાના મામલે ધોખો થયો છે. એક ખાનગી પેઢીના સંચાલક અને તેના કર્મચારીએ સોલાર…
View More જામનગરમાં રિક્ષાચાલક સાથે સોલારના નામે બે લાખની ઠગાઇપાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોત
ટ્રેકટરની લારીનો ખૂટો પેટમાં ઘૂસી જતા વાયરમેને જીવ ગુમાવ્યો કોટડાસાંગાણીમા ઈલેક્ટ્રીક મોટર મોટર રીવાઇડીંગ કામ કરતા હતા અને કોટડા સાંગાણીમા દત્ત બપા ઈલેક્ટ્રીક ની દુકાન…
View More પાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોતભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ
શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ…
View More ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇસાવરકુંડલામાં સાઈકલોથોન; 1000 સાઈકલસવારોએ ભાગ લીધો હતો
સાવરકુંડલા શહેરમાં આજરોજ ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ…
View More સાવરકુંડલામાં સાઈકલોથોન; 1000 સાઈકલસવારોએ ભાગ લીધો હતોસોમનાથ પ્રભાસ પાટણ નવનિયુક્ત પી.આઈ. એચ.આર. ગૌસ્વામીએ ચાર્જ સંભાળ્યો
સુપ્રસિદ્ધ સોમનાથ પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વેરાવળ થી અત્રે બદલી પામેલ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. ગૌસ્વામી એ ચાર્જ સંભાળ્યો જૂન 1978 માં સુરેન્દ્રનગર…
View More સોમનાથ પ્રભાસ પાટણ નવનિયુક્ત પી.આઈ. એચ.આર. ગૌસ્વામીએ ચાર્જ સંભાળ્યોરાજકોટના પાંચ નબીરા તાલાલાના રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પકડાયા
એક કોલેજિયન વિદ્યાર્થી, રિસોર્ટ સંચાલક, દારૂની બોટલો અને મોંઘી કાર સહિત રૂા.21.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ગીર સોમનાથ પોલીસે તાલાલાના એક રિસોર્ટમાંથી દારૂૂની મહેફિલ માણતા…
View More રાજકોટના પાંચ નબીરા તાલાલાના રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પકડાયાગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવી
ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી…
View More ગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવીજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇમોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ
મોરબીમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વિખુટી પડેલી બાળકીનો 181ની ટીમે ફરી પરિવાર સાથે…
View More મોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ