પાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોત

ટ્રેકટરની લારીનો ખૂટો પેટમાં ઘૂસી જતા વાયરમેને જીવ ગુમાવ્યો કોટડાસાંગાણીમા ઈલેક્ટ્રીક મોટર મોટર રીવાઇડીંગ કામ કરતા હતા અને કોટડા સાંગાણીમા દત્ત બપા ઈલેક્ટ્રીક ની દુકાન…

ટ્રેકટરની લારીનો ખૂટો પેટમાં ઘૂસી જતા વાયરમેને જીવ ગુમાવ્યો

કોટડાસાંગાણીમા ઈલેક્ટ્રીક મોટર મોટર રીવાઇડીંગ કામ કરતા હતા અને કોટડા સાંગાણીમા દત્ત બપા ઈલેક્ટ્રીક ની દુકાન કોટડા સાંગાણીમાં ધરાવતા હતા અને મોટર રીવાઇડીંગનુ કામ કરતા હતા અને શનીવાર ના રોજ બપોરના 2 વાગ્યા સમયે ગોડલ તાલુકાના પાચીયાવદર ગામની સીમમાં આવેલ આર આર ફામેમા ગોડાઉન ઉપર ઈલોજ લાઈટ નુ કામગીરી કરતા હતા તે દરમિયાન શીડી ઉપર થી પડી ગયેલ જેમાં નીચે ટ્રેક્ટર ની લારી ખુટો પેટના ભાગે ખુટો ધરી જતા મોટી ઈજા પહોંચી હતી અને ધટનાથરે મુત્યુ પામેલ અને ધટનાથરે લોકો ભેગા થયેલ અને પોલીસ પણ ધટના સ્થળે દોડી આવેલ હતી અને ડેટ બોડીને ગોડલ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતી.

તેમાં તબીબીઓએ જણાવેલ કે આજે બોડીને રાજકોટ લઈ જવાનો જણાવેલ હતું જેમાં આ મૂર્તિ પામનાર ને શોટ ના કાણ કે ટ્રેક્ટર ની લારીના ખુટાનુ કાણ કે શોર્ટકર્ટ્સ નુ કારણ છે તે ના કારણ જણા માટે ડેટ બોડીને એફ એસ એલ માટે કરવામાં આવેલ હતું જેમાં રિપોર્ટ આવ્યા બાદ જ વધુ કારણ જાણવા મળશે લાગેલ કેઅને મેહુલભાઈ દરેક ખેતીવાડીમાં મોટર રીપેરીંગનુ કામગીરી કરતા હતા અને કોટડા સાંગાણી થી પાચીયાવદ સીમમાં ધાબા ઉપર ઈલોજ લાઈટ ફીટીંગ કરતા હતા તે દરમિયાન કોઈ શોટ જેવું કરંટ આવતા તે ઉપરથી પડી જતા જેમાં બાજુમાં ટ્રેક્ટર ની લારીનો ખુટો પેટમાં ધરી જતા મોટી ઈજા પહોંચી હતી અને ધટનાથરે મુત્યુ પામેલ મેહુલ ધીરૂૂભાઇ વધાસીયા ઉમર વર્ષ 39 ના યુવાની બોડી ગોંડલ સરકારી હોસ્પિટલે લઈગયેલ હતા જેમાં સોર્ટ થી મુત્યુ થયેલ કે જેમાં પેટના ભાગે લાગેલ હતું અને આ ડેટ બોડીને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવેલ હતી જે શોર્ટનો બનાવ કે કે પેટના ભાગમાં લાગવાનો બનાવ તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે શું ખરેખર શોર્ટ લાગ્યો કે ટ્રેક્ટરની લારીનો ખુટો કરી જવાથી મુત્યુ પામેલ જેમાં ખરેખર હકીકત એફએસએલના રિપોર્ટ આવે પછી હકીકત બાર આવશે જેમાં શોટ નું કારણ છે કે ટ્રેક્ટરની લારીનો ફોટો પેટમાં લાગવાથી મૂર્તિ પામેલ ત્યારબાદ હકીકત બહાર આવશે જેમાં મૂર્તિઓ પામેલ મેહુલભાઈ ધીરુભાઈ વઘાસિયા ઉંમર વર્ષ 39 જેમાં એક પુત્રી અને પુત્ર પિતાની છત્રછાયા ગુમાવેલ જેમાં પરિવારોમાં અને ગામમાં ભારે શોખનું મોજુ ફરી વળેલ હતું જેમાં મેહુલભાઈ વઘાસીયા કોટડા સાંગાણીના રહેવાસી છે અને વર્ષોથી ઈલેક્ટ્રીકની દુકાન ચલાવે છે અને ઇલેક્ટ્રીક નો કામ કરે છે.

જેમાં આવી બધી નાની ઉંમરે બહુ ઇલેક્ટ્રીકની જાણકારી ધરાવતા હતા અને આજુબાજુ વિચારોમાં ખેતીવાડીઓમાં ઇલેક્ટ્રીક નું કામ કરતા હતા જેમાં ખેડૂતોની ખેતીવાડી મોટર રીપેરીંગ નું કામ બહુ મોટું ધરાવતા હતા જેમાં આ વિસ્તારમાં આ મેહુલભાઈ વઘાસીયા નો મૃત્યુ થયેલ જેમાં ખેડૂતોને મોટર રીપેરીંગ કરવા માટે મોટી ખોટ દેખાઈ રહી છે જેમાં મેહુલભાઈ વઘાસીયા બે ભાઈ હતા જેમાંથી મેહુલભાઈ મોટાભાઈ હતા અને એક ભાઈ મેહુલભાઈ થી નાના હતા જેમાં બંને ભાઈઓ માંથી એક ભાઈનું મૂર્તિઓ થયેલ અને મેહુલભાઈને મેહુલભાઈ ને એક દીકરી અને દીકરો છે તેમાંથી દીકરી દીકરાએ છોકરો છાયા ગુમાવતા ભારે શોખ મા જે આ ઘટનાની પોલીસ તપાસ ચલાવી રહી છે જેમાં એસ આઈ ફાલ્ગુનભાઈ સાગઠીયા ગોંડલ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *