ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક…
View More જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો10 હજારથી વધારે TRB જવાનોના ભથ્થામાં વધારો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય…
View More 10 હજારથી વધારે TRB જવાનોના ભથ્થામાં વધારોઉત્તરાયણ ક્રેઝ, અમદાવાદ કોટ વિસ્તારમાં 5થી 30 હજાર ધાબાનું ભાડુ
દેશ-વિદેશથી લોકો ઉત્તરાયણ મનાવવા આવે છે, નાસ્તો, જમવાનું, હાઈ-ટીનું પેકેજ અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા “હાઉસફૂલ”, 5 થી લઈ 30 હજાર સુધીનું…
View More ઉત્તરાયણ ક્રેઝ, અમદાવાદ કોટ વિસ્તારમાં 5થી 30 હજાર ધાબાનું ભાડુતમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ
ગુજરાતમાં પાલિકા-મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી ચાલુ માસમાં જ ગમે ત્યારે જાહેર થવાની શકયતા ધ્યાને લઈ ટિકીટ માટે વિવિધ સમાજ દ્વારા લોબીંગ શરૂ કરાયું છે…
View More તમામ પક્ષના આહીર સમાજના નેતાઓ એકમંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈકાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયો
અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના…
View More કાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયોશહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડા
રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત…
View More શહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડાકેન્દ્રની દખલ બાદ 10 મિનિટમાં ડિલીવરીની ખાતરી પડતી મૂકતી ક્વિક કોમર્સ કંપનીઓ
બ્લિંકિટ, સ્વિગી, ઝોમેટોએ આવી પ્રથા બંધ કરી ડિલિવરી ભાગીદારોની સલામતી સંબંધિત ચિંતાઓ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ મોટી ક્વિક કોમર્સ કંપનીઓએ “10-મિનિટ…
View More કેન્દ્રની દખલ બાદ 10 મિનિટમાં ડિલીવરીની ખાતરી પડતી મૂકતી ક્વિક કોમર્સ કંપનીઓઅમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેત
વાણિજય મંત્રાલયે કહ્યું, આ સપ્તાહે કોઈ વાતચીત નિર્ધારિત નથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.…
View More અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ફરી ખોરંભે પડ્યાનો સંકેતકૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ
રખડતા કૂતરાઓના મુદ્દાઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે…
View More કૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ‘8 આતંકી કેમ્પ રડાર પર..’ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી
ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે સરહદ પાર આઠ આતંકવાદી તાલીમ શિબિરો સક્રિય છે અને ભારતીય સેના તેમના…
View More ‘8 આતંકી કેમ્પ રડાર પર..’ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી