પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…
View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયોજેતપુર નજીક ઝાડ સાથે કાર અથડાતાં 11 માસ પહેલાં પરણેલી યુવતીનું મોત
જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર…
View More જેતપુર નજીક ઝાડ સાથે કાર અથડાતાં 11 માસ પહેલાં પરણેલી યુવતીનું મોતભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં 1300 પોલીસ સુરક્ષા માટે તૈનાત
3-એએસપી, 4-ડીવાયએસપી, 14 પીઆઈ, 42 પીએસઆઈ, 38 ટ્રાફિક જવાન, 1100 પોલીસ અને 100 બોડી વોર્નર કેમેરા સાથે બંદોબસ્ત જાળવશે સ્ટેડિયમની અંદર અને બહાર ડ્રોનથી નજર…
View More ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં 1300 પોલીસ સુરક્ષા માટે તૈનાતરાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિંડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક…
View More રાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડીજંગલેશ્ર્વરના દબાણકારોને 19 જાન્યુ.ની છેલ્લી મુદત, હાજર રહેવા નોટિસો અપાઇ
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના દબાણકારોને 19 જાન્યુ.ની છેલ્લી મુદત, હાજર રહેવા નોટિસો અપાઇગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયો
ગુનાખોરી પર ક્રાઈમ બ્રાન્ચે પકડ મજબૂત કરી હોય તેમ એક બાદ એક ગુના આચરતી ટોળકી પર ગુજસીટોક કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સોડા બાટલી ફેંકી…
View More ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયોલાલપરી તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે એજન્સી ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યમાં વધારો અને નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સુવ્યવસ્થિત અને આકર્ષક જાહેર સ્થળો ઉપલબ્ધ કરવાના હેતુથી લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો…
View More લાલપરી તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે એજન્સી ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂરાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂરી, સરકારના નોટિફિકેશનની રાહ
રાજકોટ શહેરમાં સામાજિક સંતુલન જળવાઈ રહે અને મિલકતોના ખરીદ-વેચાણમાં થતી ગેરરીતિઓ અટકે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની 28…
View More રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂરી, સરકારના નોટિફિકેશનની રાહરાજકોટ-જામનગર હાઇવે ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, રસ્તા ડાયવર્ટ કરાયા
જામનગરથી આવતા વાહનો પડધરી-નેકનામ- મિતાણા થઇ રાજકોટ પહોંચી શકશે: રાજકોટથી જતા વાહનો મિતાણા-ટંકારા થઇ જામનગર તરફ જઇ શકશે રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખંઢેરી ખાતે નિરંજન શાહ…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, રસ્તા ડાયવર્ટ કરાયાઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…
View More ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા