અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…
View More માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળીસ્પેનમાં હાઈસ્પીડ ટ્રેનોની ભીષણ ટક્કરમાં 21નાં મોત : અનેક ઘાયલ
પ્રવાસીઓની ચીસાચીસથી વાતાવરણ ગાજી ઉઠયું : દક્ષિણ સ્પેનની દુર્ઘટના દક્ષિણ સ્પેનમાં રવિવારે સાંજે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને સામેની ટ્રેન સાથે અથડાતાં…
View More સ્પેનમાં હાઈસ્પીડ ટ્રેનોની ભીષણ ટક્કરમાં 21નાં મોત : અનેક ઘાયલજયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!
કેન્દ્રીય મંત્રી ગડકરીનો વધુ એક ગોફણિયો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છૂપી રીતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે…
View More જયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલ
ઢાળમાં આવતા જ ડ્રાઇવરને ભાન થયું કે બ્રેક કામ નથી કરતી છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર આવેલા ઝારખંડના ઓરસા ઘાટ પર એક બસે કાબુ ગુમાવ્યો…
View More ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલચિલીના જંગલમાં ભયાનક આગથી 18 લોકો ખાખ, હજારોનું સ્થળાંતર
ચિલીના કોન્સેપ્સિયન નજીકના પેન્કો જંગલમાં ભીષણ આગ લાગી છે, જેમાં 18 લોકો માર્યા ગયા છે અને 50,000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની…
View More ચિલીના જંગલમાં ભયાનક આગથી 18 લોકો ખાખ, હજારોનું સ્થળાંતરગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ
બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું…
View More ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશમાઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામ
વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં…
View More માઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામવધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે
ભારતમાં આ વખતે શિયાળાની શરૂૂઆત શેરબજાર પરના ઠંડા પવનથી થઈ છે. બજાર ધારણા કરતા વધુ ઠંડી પડી રહી છે અને પાછલા ત્રિમાસિક તથા વર્ષાન્ત પરિણામો…
View More વધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છેકેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છે
કોરોના વખતે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થયો હતો. તેઓ ઘોર પસ્તાવો કરી રહ્યા હતા. ભારત સરકારે વૈશ્વિક એરલિફટ કાર્યક્રમ અંતર્ગત…
View More કેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છેસંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડી
ભારતીય સિનેમાના મહાનતમ સંગીતકારોમાંથી એક એ. આર. રહેમાને આપેલા એક નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. રહેમાનને છેલ્લાં કેટલાંક વરસોથી બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું…
View More સંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડી