નવરાત્રિ અને દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે રાજકોટથી ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા માટે નવી લક્ઝરી તથા વોલ્વો…
View More રાજકોટથી ગાંધીનગર, અમદાવાદ અને રાજુલાની નવી વોલ્વો બસ શરૂહૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકો ધબકારા ચૂકી ગયા છે. જેમાં શ્રમિક યુવાન, પ્રૌઢા અને બે આધેડના મોત નીપજતા પરિવારમાં ગમગીની…
View More હૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇટેકાના ભાવે પાકની ખરીદીની નોંધણી માટેની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો
રાજ્ય કૃષિ વિભાગે ખરીફ પાક લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદવા માટે ખેડૂતોની નોંધણીની મુદત 15 દિવસ વધારી છે. ખેડૂતો અને અન્ય હિતધારકોની રજૂઆત બાદ આ…
View More ટેકાના ભાવે પાકની ખરીદીની નોંધણી માટેની સમયમર્યાદામાં 15 દિવસનો વધારોબોગસ પોલીટિકલ પાર્ટીને આપેલ દાનની કપાત પાછી ખેંચી લેવી એ મિસરિપોર્ટિંગ નથી
ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલનો અગત્યનો ચુકાદો, ITમાં દાન બાદ લેનારા અનેકને રાહત થશે ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું…
View More બોગસ પોલીટિકલ પાર્ટીને આપેલ દાનની કપાત પાછી ખેંચી લેવી એ મિસરિપોર્ટિંગ નથીચૂંટણી પંચમાં પક્ષપાત કે ગેરરીતિ જરા પણ ચલાવાય નહીં: નરીમન
દેશની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમન દ્વારા અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા નિવેદનો આપવામાં આવ્યા છે. રાજકોટની ખ્યાતનામ રાજકુમાર…
View More ચૂંટણી પંચમાં પક્ષપાત કે ગેરરીતિ જરા પણ ચલાવાય નહીં: નરીમનભારતીય કેપ્ટનની હત્યા કરી આત્મઘાતી હુમલાનું કાવતરું
ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે એક મોટી દુર્ઘટના ટાળી હતી. દુબઈથી તેલ અવીવ જતી ’ફ્લાયદુબઈ’ની ફ્લાઇટમાં સહ-પાયલટ હમામ અલ-હમ્મામી (જે મૂળ ઓમાનનો વતની છે) દ્વારા…
View More ભારતીય કેપ્ટનની હત્યા કરી આત્મઘાતી હુમલાનું કાવતરુંપાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયા
આસામમાં પાકિસ્તાન સાથે કથિત જાસૂસી જોડાણ અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભારતીય સેનાના એક નિવૃત્ત સૈનિકનો સમાવેશ થાય છે, જેઓ નિવૃત્તિ બાદ…
View More પાકિસ્તાન વતી જાસૂસી કરનારા નિવૃત ફૌજી સહિત બે ઝડપાયાભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં ડેડ એન્ડ: વધુ છૂટછાટો આપવાનો સ્કોપ નથી: નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટેની વાટાઘાટો એક સ્થિર તબક્કે (પ્લેટુ પર) પહોંચી હોય તેવું લાગે છે. તેમણે…
View More ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં ડેડ એન્ડ: વધુ છૂટછાટો આપવાનો સ્કોપ નથી: નાણામંત્રીCJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJP
CJP અથવા ’કોકરોચ જનતા પાર્ટી’એ સુપ્રીમ કોર્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પદાધિકારી સૌરભ દાસે રવિવારે જણાવ્યું હતું કે યુવાનોના મતાધિકાર છીનવી લેવામાં સર્વોચ્ચ અદાલતની…
View More CJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJPરાતે 10 વાગે પણ મહિલાઓ સુરક્ષિત રહેવી જોઇએ, ગુનેગારોમાં ડર પેદા કરો: પોલીસને સુપ્રીમની તાકીદ
Ensure Fear in Minds of Men દેશની રાજધાની નવી દિલ્હી અને સમગ્ર NCR વિસ્તારમાં મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલા ગુનાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને…
View More રાતે 10 વાગે પણ મહિલાઓ સુરક્ષિત રહેવી જોઇએ, ગુનેગારોમાં ડર પેદા કરો: પોલીસને સુપ્રીમની તાકીદ