સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ…
View More પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યોપતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધું
શહેરના સોરઠીયાવાડી સર્કલ 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે…
View More પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધુંભાણવડમાંથી દુર્લભ પ્રજાતિના 12 કાચબા ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરીને દુર્લભ અને સંરક્ષિત ગણાતા 12 ’સૂર્ય કાચબા’ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…
View More ભાણવડમાંથી દુર્લભ પ્રજાતિના 12 કાચબા ઝડપાયારેમો ડિસોઝાને ધમકી કેસમાં ડોન રવિ પૂજારીની ધરપકડ
બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા અવારનવાર તેમની ફિલ્મો અને ડાન્સ શોના કારણે ચર્ચામાં રહે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ એક જૂના અને…
View More રેમો ડિસોઝાને ધમકી કેસમાં ડોન રવિ પૂજારીની ધરપકડદહેગામમાં સરદાર પટેલની પ્રતિમાને ગુલાબી ટોપી પહેરાવી અપમાનિત કરાયા: ભારે રોષ
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ અપમાનિત કરી છે. અમદાવાદ…
View More દહેગામમાં સરદાર પટેલની પ્રતિમાને ગુલાબી ટોપી પહેરાવી અપમાનિત કરાયા: ભારે રોષપ્રયાગરાજ ત્રિવેણી સંગમે 2.1 કરોડ શ્રધ્ધાળુઓની ડુબકી
વસંત પંચમીના શુભ પ્રસંગે, ઉત્તર પ્રદેશના બે મુખ્ય તીર્થસ્થળો પ્રયાગરાજ અને અયોધ્યામાં શ્રદ્ધા અને ભક્તિની લહેર જોવા મળી. પવિત્ર સ્નાન અને પ્રાર્થના માટે ત્રિવેણી સંગમ…
View More પ્રયાગરાજ ત્રિવેણી સંગમે 2.1 કરોડ શ્રધ્ધાળુઓની ડુબકીરાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના રાજકોટ શહેર-જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા…
View More રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરાયું રિહર્સલવિશ્ર્વ શાંતિ મિશન માટે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા એક માસનું વેતન અર્પણ કરવાની જાહેરાત
ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી…
View More વિશ્ર્વ શાંતિ મિશન માટે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા એક માસનું વેતન અર્પણ કરવાની જાહેરાતકુદરતી રીતે મળે તે જ રિયલ ડાયમંડ, લેબગ્રોન હીરો કૃત્રિમ
ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવવા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ સુરત સહિત દેશભરમાં લેબોરેટરીમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડનું રિયલ ડાયમંડના નામે વેંચાણ કરી…
View More કુદરતી રીતે મળે તે જ રિયલ ડાયમંડ, લેબગ્રોન હીરો કૃત્રિમસીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં ચાલુ થયેલ આખા વર્ષની સીંગતેલની ખરીદીનો મુદ્દો હાથ ઉપર લઇ સીંગતેલના વેપારીઓને ત્યા ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આજે રૈયા…
View More સીંગતેલમાં ભેળસેળની આશંકા, 3 નમૂના લેવાયા