રાજ્ય અને કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે ભાવમાં આગ ઝરતી તેજી: લોક સંસદ વિચાર મંચ, નારી સુરક્ષા સમિતિનો આક્ષેપ લોકસંસદ વિચાર મંચના મહિલા આગેવાનો, જીલ્લા નારી…
View More સીંગતેલના ડબ્બામાં એક મહિનામાં રૂા.250ના તોતિંગ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ8 માર્ચ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ સ્વચ્છ કરવા આદેશ
ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓમાં સ્વચ્છતા અને ભૌતિક સુવિધાઓ સુધારવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ મુજબ…
View More 8 માર્ચ સુધીમાં રાજ્યની તમામ શાળાઓ સ્વચ્છ કરવા આદેશટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર
ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું…
View More ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેરબેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોત
બેંગ્લોરમાં રહેતા નેપાળી યુવાને પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ તે રાજકોટમાં તેના મોટાભાઇના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે તેની તબીયત લથડતા…
View More બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોતપત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોત
પત્નીના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં રહેલા પતિનુ બેભાન થઇ ગયા બાદ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી…
View More પત્નીના આપઘાત કેસમાં જેલમાં રહેલ પતિનું બેભાન થઇ જતા મોતલગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધો
મચ્છર જન્ય રોગચાળા બાદ હવે વાયરલ રોગચાળો વકરી રહ્યો હોય તેમ ઘરે ઘરે શરદી ઉઘરસના કેસો વધી રહ્યા છે. ત્યારે નાના મવા આવાસ કવાર્ટરમાં રહેતા…
View More લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધોનકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંબેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યા
યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ…
View More બેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યાફાયરિંગ કેસમાં શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનો
અમદાવાદમાં પત્નીને ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, એ.સી.પી. પોતે ફરિયાદી બન્યા અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવર રહેતા…
View More ફાયરિંગ કેસમાં શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનોએરપોર્ટ રોડ પર અકસ્માતમાં ઘવાયેલા નેપાળી યુવાનનું સારવારમાં મોત
શહેરમાં ગુરુવારે સાંજે હનુમાન મઢી નજીક બે બાઈક અથડાયા હતા. જેમાં ત્રણ યુવક ઘવાયા હતા. એકને સિવિલમાં અને બીજા બે ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં…
View More એરપોર્ટ રોડ પર અકસ્માતમાં ઘવાયેલા નેપાળી યુવાનનું સારવારમાં મોત