રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં…
View More કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોતઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?
ગંભીર ઘટનામાં પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે શાળા સંચાલકોએ વાલીઓને ‘સમજાવી’ છાત્રને વતનમાં મોકલી દીધો શિક્ષક બાળકને ખેંચી બીવડાવવા જતાં હાથમાંથી છટકી જતાં…
View More ઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?વિમાન હવામાં ઘૂમરાઇ જમીન સાથે અથડાયું, 4-5 વિસ્ફોટ થયા હતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (66)નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન અસ્થિર લાગ્યું અને લેન્ડિંગ વખતે જોરદાર…
View More વિમાન હવામાં ઘૂમરાઇ જમીન સાથે અથડાયું, 4-5 વિસ્ફોટ થયા હતાઅજિત પવાર પ્લેન ક્રેશની ઘટનામાં ષડયંત્રની શંકા, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માગતા મમતા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. પુણે જિલ્લાના બારામતીમાં આ અકસ્માત થયો હતો, જ્યારે…
View More અજિત પવાર પ્લેન ક્રેશની ઘટનામાં ષડયંત્રની શંકા, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માગતા મમતા11 દિવસ રાહ જોયા બાદ શંકરાચાર્ય માઘસ્નાન કર્યા વિના રવાના
ભગવાન સામે સમુદ્ર પાસેથી રસ્તો માંગ્યો ત્યારે તેને પણ આટલો સમય લીધો ન હતો, પરંતુ આટલા દિવસમાં તંત્રનો નિર્ણય ન આવ્યો : શંકરાચાર્ય અવિમુકતેશ્ર્વરાનંદ શંકરાચાર્ય…
View More 11 દિવસ રાહ જોયા બાદ શંકરાચાર્ય માઘસ્નાન કર્યા વિના રવાનાUS સાંસદ ઈલ્હાન ઉમર પર લાઈવ ઈવેન્ટમાં હુમલો
મિનીપોલિસમાં આયોજિત એક ટાઉન હોલ બેઠક દરમિયાન ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન ઇલ્હાન ઉમર પર એક વ્યક્તિએ હુમલો કર્યો અને તેમના પર સિરીંજ વડે અજ્ઞાત પદાર્થ છાંટ્યો…
View More US સાંસદ ઈલ્હાન ઉમર પર લાઈવ ઈવેન્ટમાં હુમલોગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ
ગૌતમ અદાણીએ ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે અદાણીની સંપત્તિમાં 2.82 બિલિયન ડોલરનો વધારો…
View More ગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિજયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યું
મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. ત્યારે જયપુરમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થવાના કારણે મુસાફરોના જીવ તાળવે…
View More જયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યુંપ્લેન દુર્ઘટમાં અનેક સવાલો, વિમાન કંપનીનો ઓછી વિઝીબીલીટીનો દાવો તો સીસીટીવીમાં સ્પષ્ટ દ્રશ્યો દેખાયા
આજે વહેલી સવારે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના પ્લેન ક્રેશ થતાં મોત થયા હતાં. જેના પગલે દુર્ઘટના કયા કારણે ઘટી તે અંગે…
View More પ્લેન દુર્ઘટમાં અનેક સવાલો, વિમાન કંપનીનો ઓછી વિઝીબીલીટીનો દાવો તો સીસીટીવીમાં સ્પષ્ટ દ્રશ્યો દેખાયાઅજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, બુધવારે સવારે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે, અને બોલીવુડે શોક…
View More અજિત પવારને અનુપમ ખેર, અજય દેવગન, રિતેશ દેશમુખ, સ્મૃતિ ઈરાનીની શ્રધ્ધાંજલિ