કથિત આરોપી ડો.તીર્થ પટેલને રજા પર મોકલી દેવાયા, ફરિયાદી 10 વિદ્યાર્થીઓ પણ કોલેજમાં ગેરહાજર અમદાવાદની જાણીતી એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના ગંભીર આરોપો સામે આવ્યા…
View More અમદાવાદની એમ.કે.શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની તપાસ માટે કમિટીની રચનાહાઇકોર્ટે નળસરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યુ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના સૌથી મોટા વેટલેન્ડ અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળ સરોવરની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે નળ સરોવરને ઇકો-સેન્સિટિવ…
View More હાઇકોર્ટે નળસરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યુ, પ્લાસ્ટિક પર પ્રતિબંધરાજકોટમાં વિકાસના આયોજનોમાં હવે પ્રજાનો અવાજ ગુંજશે
કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય જેવા પ્રોજેક્ટમાં લોકોના અભિપ્રાય લેવા ફરજિયાત; મહાનગરપાલિકાનો પરિપત્ર રાજકોટ શહેરના સર્વાંગી, સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસને ધ્યાનમાં રાખીને…
View More રાજકોટમાં વિકાસના આયોજનોમાં હવે પ્રજાનો અવાજ ગુંજશેશરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણ
અજિત પવારના મૃત્યુ પછી, બે સૌથી મોટા પ્રશ્નો છે. પહેલો, તેમની પાર્ટી NCPનું નેતૃત્વ કોણ કરશે અને બીજો, શું ત્રણ વર્ષ પહેલા અલગ થયેલા…
View More શરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિત
ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે ખેતીમાં નુકસાનની…
View More ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ: અરવલ્લી અને ડાંગમાં માવઠું, ખેડૂતો ચિંતિતરામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ
બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી…
View More રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડઅમરેલીમાંથી નકલી બીડી-તમાકુ બનાવી બજારમાં સપ્લાય કરતી ફેક્ટરી પકડાઇ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બીડી અને તમાકુ વેંચાતુ હતુ: મશીનરી અને રો-મટિરીયલ જપ્ત કરાયું અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે…
View More અમરેલીમાંથી નકલી બીડી-તમાકુ બનાવી બજારમાં સપ્લાય કરતી ફેક્ટરી પકડાઇઅમરેલીની ઓકસફોર્ડ સ્કૂલમાં ચાલુ કલાસે વિદ્યાર્થીને બેફામ માર માર્યો
હોટેલમાં શાક-રોટલાને બદલે નોનવેજ ખાવાની સલાહ આપતાં હોવાનો છાત્રનો આક્ષેપ અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થીને શિક્ષકે ચાલુ ક્લાસે અવાજ કરવાના મુદ્દે ઢોર માર મારતા…
View More અમરેલીની ઓકસફોર્ડ સ્કૂલમાં ચાલુ કલાસે વિદ્યાર્થીને બેફામ માર માર્યોખંભાળિયા: પેનલ ઓડિટરના ખોટા સહી-સિક્કા કરી, સહકારી મંડળીના ઓડિટ કરવા મામલે અધિકારી સામે ગુનો
મદદનીશ સહકારી અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી 78 હજારની રકમ મેળવી લીધી ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) કે જેઓ દેવભૂમિ…
View More ખંભાળિયા: પેનલ ઓડિટરના ખોટા સહી-સિક્કા કરી, સહકારી મંડળીના ઓડિટ કરવા મામલે અધિકારી સામે ગુનોબહુમુખી પ્રતિભા પરિમલ નથવાણીનો કાલે જન્મદિવસ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા વાય.એસ.આર. કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો આગામી 1 ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે.…
View More બહુમુખી પ્રતિભા પરિમલ નથવાણીનો કાલે જન્મદિવસ