ગાંઠીલા ઉમિયાધામ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં સામાજિક દૂષણો સહિતના ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઇ, જૂનાગઢમાં ટૂંક સમયમાં રેલીનું આયોજન વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ…
View More સરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંકયાત્રાધામ-પ્રવાસનમાં કરોડોનું આંધણ છતા બંગાળ કરતા ગુજરાત ફોરેસ્ટ ટુરીસ્ટમાં પાછળ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ પાછળ દર વર્ષે કરોડો રૂૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ’ખુશબૂ ગુજરાત કી’ જેવા આક્રમક માર્કેટિંગ…
View More યાત્રાધામ-પ્રવાસનમાં કરોડોનું આંધણ છતા બંગાળ કરતા ગુજરાત ફોરેસ્ટ ટુરીસ્ટમાં પાછળઆર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા એ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી, ગ્રામિણ તથા શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં…
View More આર્થિક અસમાનતા, મોંઘવારી, આવકમાં સતત ઘટાડો અને બેરોજગારીજગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા
યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ…
View More જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થાકોળી સમાજનું નાળચું વાઘાણી-અમરીશ ડેર તરફ
ભાવનગરમાં નવનીત બાલધિયાને ન્યાય અપાવવા યોજાયેલી ન્યાયસ ભામાં ધગધગતા ભાષણ, જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા માગણી રાજુલાના જમીન પ્રકરણમાં અમરીશ ડેર અને માયાભાઈ આહીર…
View More કોળી સમાજનું નાળચું વાઘાણી-અમરીશ ડેર તરફરોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કેસમાં પૂણેથી પાંચ શંકાસ્પદોની ધરપકડ
પુણે પોલીસે ગઇકાલે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે થયેલા ગોળીબારના સંદર્ભમાં પાંચ લોકોની અટકાયત કરી છે. ગઈકાલે રાત્રે લગભગ 12:45 વાગ્યે, જુહુમાં નવ માળની ઇમારતના…
View More રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કેસમાં પૂણેથી પાંચ શંકાસ્પદોની ધરપકડઅંડર-19માં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં 3 ગુજરાતીઓનો સિંહ ફાળો
વેદાંત ત્રિવેદી, હેનિસ પટેલ, ખિલન પટેલ છવાયા ભારતે આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં અન્ડર-19 વર્લ્ડ કપની અગત્યની મેચમાં પાકિસ્તાનને 58 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો…
View More અંડર-19માં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં 3 ગુજરાતીઓનો સિંહ ફાળોરિલીઝના એક મહિનામાં જ શિવકાર્તિકેયનની ‘પરાશક્તિ’ શનિવારથી OTT પ્લેટફોર્મ પર
સામાન્ય રીતે કોઈ પણ મોટી ફિલ્મને થિયેટરથી OTT સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 6 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે, પરંતુ ‘પરાશક્તિ’ ના કિસ્સામાં આ નિયમ…
View More રિલીઝના એક મહિનામાં જ શિવકાર્તિકેયનની ‘પરાશક્તિ’ શનિવારથી OTT પ્લેટફોર્મ પરT20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB
ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ…
View More T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCBઅંડર-19માં પાકિસ્તાનને 58 રને ધૂળ ચટાડી ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી
બ્લૂમફોન્ટેનના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે. ’અંડર-19 વર્લ્ડ કપ’ ના સુપર-6 તબક્કાની આ નિર્ણાયક…
View More અંડર-19માં પાકિસ્તાનને 58 રને ધૂળ ચટાડી ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી