ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવી દારૂૂ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કોન્સ્ટેબ્યુલરી બ્રાન્ચ (PCB)એ…
View More જૂનાગઢના બુટલેગરે હેલ્મેટની આડમાં મંગાવેલો 63.86 લાખના દારૂ સાથે એકની ધરપકડમોરબીમાં જાહેરમાર્ગો પરના દબાણ રૂપ 50 એકમો હટાવાયા
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના હેતુથી ગેરકાયદેસર દબાણો હટાવવાની સઘન કામગીરી ક2વામાં આવી હતી.…
View More મોરબીમાં જાહેરમાર્ગો પરના દબાણ રૂપ 50 એકમો હટાવાયાકાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોત
કાલાવડના ખીમાણી સણોસરામાં રહેતાં યુવાન ઘરની અગાશી પરથી અચાનક પડી જતાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ…
View More કાલાવડના ખીમાણી સણોસરામાં અગાસી પરથી પટકાતા યુવાનનું મોતજામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ
જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા…
View More જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોજામનગરમાં ‘હુું નથુરામ’ નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ, શો રદ કરાયો
જામનગર શહેરમાં રવિવારે એક ગ્રુપ દ્વારા ’હું નથુરામ’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેની જાહેરાત કરાઈ હતી. અને અગાઉથી ટાઉનહોલ ભાડે રખાયો હતો. જોકે…
View More જામનગરમાં ‘હુું નથુરામ’ નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ, શો રદ કરાયોજામનગરમાં 83 લાખના ડ્રગ સાથે પકડાયેલ આરોપી પોલીસ મથકમાંથી નાશી છૂટ્યો
જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં એક હોટલમાંથી 83 લાખ ની કિંમતના હેરોઈન ના જથ્થા સાથે પંજાબના વતની એવા ચાર શખ્સોની અટકાયત કરી લીધી…
View More જામનગરમાં 83 લાખના ડ્રગ સાથે પકડાયેલ આરોપી પોલીસ મથકમાંથી નાશી છૂટ્યોલાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલો
જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ મકવાણા નામના 33 વર્ષના દલિત યુવાને પોતાના ભાઈ રવજીભાઈ ઉપર સરપંચ પદની જૂની ચૂંટણીના મનદુખના કારણે…
View More લાલપુરના પીપળી ગામે યુવાન પર હિચકારો હુમલોગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયું
સિંહણે નીચે ઉતારવા અનેક પ્રયાસો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયેલા પ્રવાસીઓને એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક…
View More ગીર અભયારણમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો, છ મહિનાનું સિંહબાળ મસ્તીમાં ઝાડ પર ચડી ગયુંજામનગરમાં 194 કાચા-પાકા ઝૂંપડાનું ડિમોલિશન
જામનગર ના દિગ્જામ માર્ગે ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક ની નજીક ના 3 કીલોમીટર સુધી બાવરીવાસ સહીત ના વિસ્તારમાં રેલવે ની અંદાજે 30 કરોડની જમીન પર…
View More જામનગરમાં 194 કાચા-પાકા ઝૂંપડાનું ડિમોલિશન