બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના બાર એસોસિએશનનો ઝંજાવતી…
View More ગુજરાત બારની ચૂંટણીમાં એડેવોકેટ દિલીપ પટેલે ઉમેદવારી નોંધાવી19000 શાળાઓમાં ક્લાસરૂમ ઘટે છે ભણવું કયાં? ‘આપ’નું ત્રાટક
વિદ્યાર્થી પાંખ ASAPના કાર્યકરોનો નાટ્યાત્મક વિરોધ; તમામની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને…
View More 19000 શાળાઓમાં ક્લાસરૂમ ઘટે છે ભણવું કયાં? ‘આપ’નું ત્રાટકબેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયો
બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
View More બેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયોએડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાતના નાણામંત્રી દ્વારા રાજ્યના સવા લાખથી વધુ વકીલોના હિતમાં ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે.…
View More એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇરૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેર
બન્ને ટી.પી.સ્કીમમાં આવતા જમીનમાલિકોએ સલાહ, સૂચન અને ફરિયાદ માટે રૂડા કચેરીએ રૂબરૂ મળવા અનુરોધ સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 54-(ખોખડદડ) આથી, હિત સબંધ ધરાવનાર…
View More રૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેરઅલવર અને જામનગરના SDMના સાદાઇથી કોર્ટ મેરેજ
મસૂરીના પહાડોમાં શરૂ થયેલી પ્રેમ કહાની ભવોભવના બંધન સુધી પહોંચી, હવે પરંપરાગત ફેરા ફરશે 2023 બેચના બે યુવાન IAS અધિકારીઓના લગ્ન હાલમાં ચર્ચામાં છે. તે…
View More અલવર અને જામનગરના SDMના સાદાઇથી કોર્ટ મેરેજRTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કારની સિરીઝ જીજે-03-પીઆર તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન- સીલ્વર નંબરનું રી-ઇઓકશન તા.27 ફેબ્રુઆરી સાંજે 4…
View More RTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શનઅમદાવાદ-ગોરખપુર ચાલુ ટ્રેનમાં ટિકિટ ચેકર દ્વારા યુવતી પર દુષ્કર્મ
અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસમાં TTE દ્વારા NCC કેડેટ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી મઉ જિલ્લામાં તેની NCC ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આપવા…
View More અમદાવાદ-ગોરખપુર ચાલુ ટ્રેનમાં ટિકિટ ચેકર દ્વારા યુવતી પર દુષ્કર્મપ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારો
મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 67 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ ચૂંટણી પહેલાં વધુમાં વધુ વિકાસના કામો થાય તે માટે તંત્રએ ધડોધડ ટેન્ડર પ્રક્રિયા…
View More પ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારોક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજાએ 83 વર્ષના વૃદ્ધને નવજીવન અપાયું
10 ફેબ્રુવારી,2026 ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલ મા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા. ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઉંડાણમાં તપાસ…
View More ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજાએ 83 વર્ષના વૃદ્ધને નવજીવન અપાયું