શાપર (વેરાવળ) નજીક એલસીબીએ દરોડો પાડી ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ઘુસાડેલ રૂૂ.52 હાજરના વિદેશી દારૂૂ સાથે રાજકોટ અને ધોરાજીના શખ્સને ઝડપી લઇ રૂૂ.5.67 લાખનો…
View More ઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાનશહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરો
ભાવનગરમાં બનેલ લઠ્ઠા કાંડ બાદ રાજયભરમાં પ્રોહીબીશનની ડાઈવ કરવા રાજય પોલીસ વડાના આદેશ આપ્યો છે ત્યારે શહેરમાં એક તરફ બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા…
View More શહેરમાં બૂટલેગરો બેફામ અને પેટ્રોલ પંપ ઉપર પોલીસનો પહેરોબાર એસો.નો કાલે સેમિનાર, પૂર્વ ચિફ જસ્ટિસ આપશે હાજરી
રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ લીગલ સેમિનાર…
View More બાર એસો.નો કાલે સેમિનાર, પૂર્વ ચિફ જસ્ટિસ આપશે હાજરીરેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત આઠની ધરપકડ
રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે મુસાફરોના સ્વાંગમાં વિદેશી દારૂૂની ગેરકાયદેસર હેરાફેરી કરવાના એક મોટા કારસાનો રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી.…
View More રેલવે સ્ટેશન ઉપરથી વિદેશી દારૂ સાથે મહિલા સહિત આઠની ધરપકડમોરબી નજીકથી 24.03 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
માળિયા-મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે દારૂૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પુલ નીચેથી તાડપત્રીની આડમાં છુપાવીને લઈ…
View More મોરબી નજીકથી 24.03 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોજેતપુર PGVCLના સામાનની ચોરી મામલે ત્રણ ઇજનેર સહિત છ સામે ફરિયાદ
જેતપુર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવિઝનલ ઓફિસ હેઠળ મોટો વીજ કૌભાંડ અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીજી વીસીએલની સરકારી મિલકતનો ગેરકાયદેસર અને…
View More જેતપુર PGVCLના સામાનની ચોરી મામલે ત્રણ ઇજનેર સહિત છ સામે ફરિયાદપુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકો
કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ’સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ યોજના ગરીબ રેશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો (સસ્તા અનાજની દુકાનો માટે આશીર્વાદરૂૂપ બનવાને બદલે ભારે હાલાકીનું…
View More પુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકોરાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશે
નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટના સાતમ-આઠમના લોકપ્રિય લોકમેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકકલાની સાથે દેશભક્તિના રંગો પણ…
View More રાજકોટના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશેસિવિલ હોસ્પિટલના ફડાકાકાંડ બાદ ડો.રામાણીની બદલી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને…
View More સિવિલ હોસ્પિટલના ફડાકાકાંડ બાદ ડો.રામાણીની બદલીગુજરાત સહિત આઠ સરહદી રાજ્યોમાં નાગરિકતા મંજૂર કરવાની સત્તા હવે કલેકટરને
કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોમાં સુધારો કરીને છ સરહદી રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરોને…
View More ગુજરાત સહિત આઠ સરહદી રાજ્યોમાં નાગરિકતા મંજૂર કરવાની સત્તા હવે કલેકટરને