ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક 7 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ.…
View More ભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી 4.20 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયોમોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યું
મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા…
View More મોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યુંગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ
આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…
View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયા
ગોંડલમાં ભગવતી જવેલર્સ પેઢી કાચી પડી છે. વેપારી પિતા-પુત્ર ગ્રાહકોના લાખો રૂૂપિયા લઈ દુકાનને તાળાં મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં…
View More ગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયાગોંડલમાં નશાની હાલતમાં ‘પુરવઠા વિભાગ’ના નામે રોફ ઝાડતો શખ્સ ઝડપાયો
ગોંડલ ના ગુંદાળા રોડ પરથી નશાની હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પોતે મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં હોવાનું રટણ કરી પોલીસ અને…
View More ગોંડલમાં નશાની હાલતમાં ‘પુરવઠા વિભાગ’ના નામે રોફ ઝાડતો શખ્સ ઝડપાયોજામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાં
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી…
View More જામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાંઆંબલિયાળા ગામના મહિલા સરપંચનો ખુનની કોશિષના ગુનામાં જામીન પર છૂટકારો
એડવોકેટસ નિરંજય ભંડેરી, પ્રજ્ઞા ભંડેરી, શિવલાલ ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આંબલીયાળા ગામમાં હાલ સરપંચ તરીકે ફરજ બજાવતા સોનલબેન રમેશભાઈ સોલંકી તથા તેના પતિ રમેશભાઈ ભીમજીભાઈ…
View More આંબલિયાળા ગામના મહિલા સરપંચનો ખુનની કોશિષના ગુનામાં જામીન પર છૂટકારોવડિયાના દેવળકી ગામે વાસ્મો યોજનામાં બનેલી પાણીની ટાંકીમાં થયેલા ભ્રષ્ટાચાર
સ્થાનિકોની અનેક રજુવાતો છતાં કેમ તટસ્થ તપાસ થતી નથી ? : માનવ વસાહતમાં આવેલી આ ટાંકી દુર્ઘટના સર્જ તે પેહલા લોકોના આક્ષેપોની તટસ્થ તપાસ કરવી…
View More વડિયાના દેવળકી ગામે વાસ્મો યોજનામાં બનેલી પાણીની ટાંકીમાં થયેલા ભ્રષ્ટાચારજામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ
સંચાલક એક માસમાં દંડ ન ભરે તો એક વર્ષની જેલની હુકમમાં જોગવાઈ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ…
View More જામજોધપુરના સતાપર ગામની એકેડમીના સંચાલકને વીજ ચોરી ના કેસમાં રૂ.66.32 લાખનો દંડ