નવરાત્રીના તહેવારો દરમિયાન જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે, તથા અનિચ્છનીય બનાવો ’ન’ બને તે માટે જામનગર પોલીસે તકેદારી ના ભાગરૂૂપે સંવેદનશીલ…
View More જામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો
ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે…
View More ભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યોવાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. બંને મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ…
View More વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોતઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ
સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે…
View More ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુ
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂૂ કરાયેલા ’મિશન બાલમન’ પ્રોજેક્ટ અંતર્ગત…
View More ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુવાયુસેનાનાં શૌર્યથી યુવાનોને નવી ઉડાન
જ્યારે આખો દેશ રાત્રે નિરાંતે ઊંઘે છે, ત્યારે સરહદોનાં આકાશમાં કોઈ જાગતું હોય છે. જ્યારે આપણે ખુલ્લા આકાશ તરફ જોઈને સ્વતંત્રતાનો શ્વાસ લઈએ છીએ, ત્યારે…
View More વાયુસેનાનાં શૌર્યથી યુવાનોને નવી ઉડાનસોશિયલ મીડિયામાં શુભમન ગિલ-શાઇ હોપની ટક્કર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ક્રિકેટ ટક્કર હવે માત્ર મેદાન પૂરતી સીમિત રહી નથી. બંને ટીમોના કેપ્ટન શુભમન ગિલ અને શાઈ હોપની સોશિયલ મીડિયા પોસ્ટ…
View More સોશિયલ મીડિયામાં શુભમન ગિલ-શાઇ હોપની ટક્કરઝાકળની અસર અને બોલરોની ભૂલ હાર માટે જવાબદાર: શ્રેયસ ઐયર
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ક્રિકેટપ્રેમીઓને રનનો વરસાદ જોવા મળ્યો હતો. રાંચીમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ મળીને…
View More ઝાકળની અસર અને બોલરોની ભૂલ હાર માટે જવાબદાર: શ્રેયસ ઐયરઅબ્બાસ-મસ્તાન લાવશે નવા જમાનાના ‘3 મંકી’
બોલિવૂડમાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો માટે જાણીતી ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાન ફરી એકવાર દર્શકોને રોમાંચિત કરવા તૈયાર છે. આ વખતે તેઓ ‘3 Monkeys’ નામની નવી થ્રિલર…
View More અબ્બાસ-મસ્તાન લાવશે નવા જમાનાના ‘3 મંકી’ઇન્ડિયન-3માં સેનાપતિ રૂપે કમલ હાસનનું પોસ્ટર રિલીઝ
તમિલ સુપરસ્ટાર કમલ હાસન તેમની પ્રખ્યાત તમિલ રાજકીય થ્રિલર ફિલ્મ ’ઇન્ડિયન 3’માં ’સેનાપતિ’ તરીકે પરત ફરવા માટે તૈયાર છે. દિગ્દર્શક શંકર ષણમુગમે ફિલ્મનું પ્રથમ પોસ્ટર…
View More ઇન્ડિયન-3માં સેનાપતિ રૂપે કમલ હાસનનું પોસ્ટર રિલીઝ