જામનગર- રાજકોટ હાઇવે રોડ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને જુદા જુદા બનાવમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલા સહિત બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જે…
View More જામનગર જિલ્લામાં હીટ એન્ડ રનના બે બનાવમાં વૃધ્ધ અને મહિલાનું મોતજામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાંથી 468 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન ની પોલીસ ટુકડીએ…
View More જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાંથી 468 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોસાવરકુંડલા પાલિકાએ પીજીવીસીએલને 26.97 કરોડનો ચેક આપી દીધો
અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. જેમાં 25 ફેબ્રુઆરી 2026 બુધવારથી શરૂૂ થયેલા આ અભિયાન અંતર્ગત…
View More સાવરકુંડલા પાલિકાએ પીજીવીસીએલને 26.97 કરોડનો ચેક આપી દીધોગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદ
આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે…
View More ગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદસોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી
ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર…
View More સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલીગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથી
રાજ્ય સરકારે બાકાયદા પરિપત્ર બહાર પાડવો પડયો, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ અને યોગ્ય સ્વાગત કરવા આપવા સૂચના ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોને જવાબ આપતા ન…
View More ગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથીચોટીલામાં બાળકોના કોળિયા છીનવતા તત્ત્વો સામે ડે. કલેકટરની લાલ આંખ
થાનગઢનાં અમરાપર – 1 ના મધ્યાહ્ન ભોજન યોજનામાં પોલંપોલ ઝડપાતા સંચાલક અને રસોઈયાને છૂટા કરવા આદેશ, બાળકોની ખોટી હાજરી અને સુખડીના જથ્થામાં મસમોટી ચોરી પકડાઈ…
View More ચોટીલામાં બાળકોના કોળિયા છીનવતા તત્ત્વો સામે ડે. કલેકટરની લાલ આંખમોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપી
ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉુતા ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપીભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ
ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 5.02 લાખની કિંમતની વિદેશી દારૂૂની 456 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર અને…
View More ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળમાણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા
માણાવદરના બોડકા ગામના એક યુવક સાથે ઓનલાઈન રોકાણના નામે રૂૂપિયા 24 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં થતા તપાસ શરૂૂ કરવામાં આવી…
View More માણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા